૭ ICC ટાઇટલ જીત્યા...૨ વર્લ્ડ કપ, બે T20 વર્લ્ડ કપ અને ૩ ચેમ્પિયન્સ ટ્રોફી... : કુલ ICC ટાઇટલની વાત કરીએ તો, ઓસ્ટ્રેલિયા સૌથી સફળ ટીમ રહી છે, જેણે છ વખત ODI વર્લ્ડ કપ (૧૯૮૭, ૧૯૯૯, ૨૦૦૩, ૨૦૦૭, ૨૦૧૫, ૨૦૨૩), એક વખત T૨૦ વર્લ્ડ કપ (૨૦૨૧), બે વખત ચેમ્પિયન્સ ટ્રોફી (૨૦૦૬, ૨૦૦૯) અને એક વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (૨૦૨૧-૨૩) જીતી છે. આ સાથે તેની કુલ ICC ટ્રોફીની સંખ્યા ૧૦ થઈ ગઈ છે11:54 AM IST
મિની વર્લ્ડ કપ પર ટીમ ઇન્ડિયાનો કબજો, ત્રીજી વાર જીતી ચેમ્પિયન્સ ટ્રોફી : ચેમ્પિયન્સ ટ્રોફીમાં ત્રણ વાર ચેમ્પિયન બનનાર પહેલી ટીમ બની ટીમ ઇન્ડિયા : કુલદીપ યાદવ-વરુણ ચક્રવર્તીએ બે-બે વિકેટ લઈને પહેલી ઇનિંગ્સમાં વાપસી કરાવી, ટાર્ગેટ ચેઝ કરતી વખતે રોહિત શર્માની ધમાકેદાર બૅટિંગ બાદ શ્રેયસ ઐયર અને કે. એલ. રાહુલે ટીમને ધરાશાયી થતી બચાવી લીધી2:26 PM IST
ગુલમર્ગમાં ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સનો ધૂમધામથી પ્રારંભ: ખેલાડીઓએ સફેદ ચાદર પર પોતાનું કૌશલ્ય બતાવ્યું : ગુલમર્ગમાં દેશભરના ખેલાડીઓ સ્નો સ્પોર્ટ્સમાં પોતાની પ્રતિભા દર્શાવી રહ્યા છે. વર્ટિકલ સ્કી, પર્વતારોહણ, સ્નોબોર્ડિંગ, જાયન્ટ સ્લેલોમ અને સ્પ્રિન્ટ સહિત વિવિધ ઇવેન્ટ્સમાં મેડલ મેળવવા માટે સ્પર્ધાઓ: જાણો કયા ખેલાડીઓ મેડલ જીત્યા.12:50 AM IST
GST ડેપ્યુટી કમિશનરે 15મા માળેથી કૂદીને આત્મહત્યા કરી:ઓફિસ દ્વારા માનસિક દબાણ હતું: પત્નીનો આરોપ : સંજય સિંહની પત્ની અર્પણાએ એક વીડિયો જાહેર કરીને કહ્યું કે તેમના પતિ કેન્સરથી પીડિત હતા પરંતુ છેલ્લા સ્ટેજમાં નહોતા:ઓફિસમાં પતિનું માનસિક દબાણ વધુ હતું. તેમના સાથીદારો અને વિભાગીય લોકો આ સારી રીતે સમજી શકશે12:49 AM IST
કર્ણાટક સરકારે ગ્રેટર બેંગલુરુ ગવર્નન્સ બિલ વિધાનસભામાં પસાર કર્યું: ભાજપે વિરોધ કર્યો : સરકારનો દાવો છે કે આ બેંગલુરુના વિકેન્દ્રીકરણ અને મજબૂતીકરણ માટે છે, જ્યારે વિપક્ષે તેને રાજકીય ચાલ ગણાવી:ભાજપે કહ્યું છે કે આ બિલ પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીનું અપમાન છે, જેઓ સ્થાનિક સંસ્થાઓને મજબૂત બનાવવા માંગતા હતા.10:46 PM IST
ભારતીયો સામાજિક પ્રવૃત્તિઓમાં ઓછો સમય વિતાવી રહ્યા છેઃ મોટાભાગનો સમય મનોરંજન અને મીડિયાને આપી રહ્યા છે : સામાજિક ક્રિયાપ્રતિક્રિયા અને સમુદાય ભાગીદારી પર વિતાવેલો સમય ૨૦૧૯માં ૧૩૨ મિનિટથી ઘટીને ૧૨૮ મિનિટ થયો છે, જ્યારે શહેરી વિસ્તારોમાં તે જ સમયગાળા દરમિયાન ૧૨૬ મિનિટથી ઘટીને ૧૧૯ મિનિટ થયો છે 9:56 AM IST
શેરબજારમાંથી રૂ.૧૧૩,૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ઉપાડીને વિદેશી રોકાણકારો ઉડી ગયા : વિદેશી રોકાણકારો તેમના શેર વેચીને ભારતીય શેરબજારમાંથી બહાર નીકળી રહ્યા છેઃ આ વર્ષે વિદેશી રોકાણકારોએ ૧.૩૭ લાખ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે : વિદેશી રોકાણકારો ચીન તરફ વળી રહ્યા છે, ભારતીય બજારમાં રોકાણ ઘટી રહ્યું છેઃ આ વર્ષે ૧૫ અબજ ડોલરનો ઉપાડ, ૨૦૨૨નો રેકોર્ડ તૂટવાની શકયતા9:56 AM IST
ગુનો સાબિત કરવા માટે ગુપ્તાંગમાં ઈજા જરૂરી નથી : બળાત્કારના ૪૦ વર્ષ પછી સુપ્રીમ કોર્ટનો ચુકાદો, કોર્ટે ૧૯૮૪માં એક સ્કૂલની છોકરી પર જાતીય હુમલો કરવાના આરોપમાં ટયુશન શિક્ષકની સજાને સમર્થન આપ્યું : પીડિતાના ગુપ્તાંગ પર કોઈ ઈજા ન હોય તો પણ તેની જુબાનીના આધારે સજા આપી શકાય છે. આરોપીએ કોર્ટમાં દલીલ કરી હતી કે પીડિતાના ગુપ્ત ભાગ પર કોઈ ઈજા નથી.કોર્ટે કહ્યું કે આરોપીનો પુરાવો ઘાયલ સાક્ષીના પુરાવા જેટલો જ મૂલ્યવાન છે10:01 AM IST
વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્યાનની વિધીઓ૪૬11:03 AM IST
IND vs NZ: ભારત ચેમ્પિયન્સ ટ્રોફીનો બેતાજ બાદશાહ બન્યો : ભારતે ફાઇનલમાં ન્યુઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું : ન્યુઝીલેન્ડથી 25 વર્ષ જૂનો બદલો લીધો : ૧૨ વર્ષનો દુષ્કાળ પણ સમાપ્ત થયો :જુઓ વિડીયો : ભારતીય ટીમ હવે સૌથી વધુ ચેમ્પિયન્સ ટ્રોફી જીતનારી ટીમ બની ગઈ : આ પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયાએ 2-2 ટાઇટલ જીત્યા હતા : છેલ્લે ભારતે 2013માં ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો10:05 PM IST
'હિંદુઓ નારાજ થઇ જશે ':' દિગ્વિજયસિંહનો મોટો ધડાકો : રાહુલ ગાંધીના આકરા વલણ પર પૂછ્યું- ભાજપના સમર્થકોને પક્ષમાંથી ક્યારે હાંકી કાઢશો ? : -દિગ્વિજયસિંહે કહ્યું - ‘મને યાદ છે કે જ્યારે હું મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે પ્રચાર કરવા ગુજરાત ગયો હતો ત્યારે મને આરએસએસ વિરુદ્ધ બોલવા ન દેવાની સૂચના આપવામાં આવી હતી11:44 PM IST
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીત બાદ અથડામણ : તોડફોડ અને આગચંપી બાદ બે સમુદાયો વચ્ચે તણાવ : ન્યુઝીલેન્ડ સામે ભારતની જીત પર મહુ શહેરમાં શોભાયાત્રા મુખ્ય માર્ગો પરથી પસાર થઈ:જામા મસ્જિદ રોડ પરથી જુલુસ પસાર વિવાદ : જામા મસ્જિદ માર્ગ, પટ્ટી બજાર અને શહેરના અન્ય વિસ્તારોમાં ભારે પથ્થરમારો :ટોળાએ વાહનોમાં તોડફોડ કરી અને પેટ્રોલ બોમ્બથી ફાયરિંગ પણ કર્યું 12:29 AM IST

બુરા...ના...માનો...હોલી.... હે...

સૂત્રોચ્ચાર....

સ્પિરિચ્યુઅલ ફેસ્ટિવલ 2025

મેરોથોન.....

મજહબ નહીં શીખતાં આપસ મેં બૈર રખના......
અકિલા સોશ્યિલ મીડિયાવર્ષ ૨૦૨૫-૨૬ના અંદાજપત્રમાં નવરચિત મહાનગરપાલિકાઓમાં આંતરમાળખાકિય સુવિધાઓ માટે રૂ.૪૫૦ કરોડની જોગવાઈ કરાઇ-મંત્રી ઋષિકેશ પટેલ : પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મળતી સહાયની કોસ્ટિંગ પ્રાઇઝમાં રાજ્ય સરકાર દ્વારા પ્રતિ આવાસ દિઠ રૂ. 50 હજારનો વધારો કરાયો: અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-૨નું લગભગ ૭૮.૩૩% કામ પૂર્ણ થયું અને બાકીનું જૂન-૨૦૨૫માં પૂર્ણ કરવા અને સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું લગભગ ૫૭.૨૦% કામ પૂર્ણ થયું બાકીનું ઓક્ટોબર, ૨૦૨૫માં પૂર્ણ કરવાનું આયોજન10:00 PM IST
ઇતિહાસમાં સૌ પ્રથમ ૧૧૩૦૦ વકિલોનો પદવીદાન સમારોહ અડાલજ ખાતે યોજાયેલ : આટલી મોટી સંખ્યામાં વકિલોએ શપથ લીધા હોય તેવી પ્રથમ ઘટનાઃ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાવવા તજવીજઃ ગુજરાતના મુખ્યમંત્રી ભારતના ગૃહમંત્રી સહિત બાર કાઉ.ના હોદેદારો સહિત સમગ્ર ગુજરાતના વકીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાઃ રાજકોટના બાર એસો.ના હોદેદારો-વકીલો હાજર રહ્યા2:30 PM IST
રાજ્યના સર્વગ્રાહી વિકાસને પગલે શહેરીકરણના વધતા વ્યાપ અને શહેરી જનસંખ્યાને વધુ નાગરિકલક્ષી સુવિધાઓ આપવા ૬૯ નગરપાલિકાઓનું અપગ્રેડેશન કરાયું : રાજ્યમાં અ-વર્ગની નગરપાલિકાઓમાં વધુ ૨૧, બ-વર્ગમાં ૨૨ અને ક-વર્ગમાં ૨૬ મળી કુલ ૬૯ નગરપાલિકાઓ અપગ્રેડ થઈ: ૭ જિલ્લા મથકો, પ્રવાસીઓની વધુ અવર-જવર ધરાવતા ૪ યાત્રાધામો અને ઐતિહાસિક-સાંસ્કૃતિક વારસો ધરાવતા વડનગરનો અ-વર્ગની નગરપાલિકામાં સમાવેશ: સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત નગરપાલિકાઓને વિવિધ વિકાસ કામો માટે કુલ રૂ. ૪૬૭.૫ કરોડની વધુ ગ્રાન્ટ મળવાપાત્ર થશે9:44 PM IST
સામાન્ય વહિવટ વિભાગ માટેની વર્ષ ૨૦૨૫-૨૬ની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર : ભાવનગર ખાતે નવું પ્રાદેશિક તાલીમ કેન્દ્ર સ્થાપવામાં આવશે: મંત્રી ઋષિકેશ પટેલ:૧૦ વર્ષમાં અંદાજે કુલ-૨.૦૬ લાખ થી વધુ જગ્યાઓ ભરવાનું આયોજન હાથ ધરાયું: નાગરિકો અને રાજ્ય સરકાર વચ્ચે સીધો અને અસરકારક સંવાદ થઇ શકે તે માટે મુખ્યમંત્રી હેલ્પલાઇન શરૂ કરાશે9:45 PM IST
ગુજરાતને ત્રાહિમામ્ પોકરાવનાર સિકલીગર ગેંગના ૧૭ સામે ગુજસીટોક પહેલા પોલિસે ૧ માસ સુધી હોમ વર્ક કરેલઃ નરસિંહમાં કોમાર : ૧૧ દિવસની રિમાન્ડ દરમિયાન બેનામી મિલકતો શોધી તે જપ્ત કરવાની કાર્યવાહી પણ અમારી ટીમ દ્વારા થશેઃ વડોદરા પોલીસ કમિશનર વાયરલ ઘટનાની ભીતરી કથા અકિલા સમક્ષ વર્ણવે છે એડી.સીપી લીના પાટીલ, ડીસીપી યુવરાજસિંહ જાડેજા, ડીસીપી પન્ના મોમૈયા, એસીપી હરપાલસિંહ રાઠોડ, એસીપી જી.બી. બાંભણિયા, પીઆઇ આર. જે. જાડેજા, પીઆઇ એચ.ડી. તુવર ટીમનાનાં માર્ગદર્શનમાં પીએસઆઈ પી. એમ. ધાકડા અને સ્ટાફ વિગેરેની કાબીલેદાદ કામગીરી11:49 AM IST
અમીતભાઇ શાહનું સોમનાથ હેલીપેડે સ્વાગત12:12 PM IST
હરિયાણાના દયાનંદમઠ, રોહતકમાં આર્ય મહાસંમેલનનું ભવ્ય આયોજન : આર્ય સમાજ ગૌ - કૃષિની રક્ષા માટે સતત પ્રયત્નશીલ રહે : શ્રી આચાર્ય દેવવ્રત : નશામુક્તિ, અસ્પૃશ્યતા, જાતિવાદ અને સામાજિક કૂરીવાજો દૂર કરવામાં આર્યસમાજનું યોગદાન પ્રશંસનીય : હરિયાણાના રાજ્યપાલ શ્રી બંડારૂ દત્તાત્રેય: આર્ય સમાજ સમગ્ર સમાજ માટે દિશા-નિર્દેશક : હરિયાણાના શિક્ષણ મંત્રી મહિપાલ ઢાંડા: આર્ય મહાસંમેલનમાં ગુંજ્યા વેદોના સ્વર, ધર્મ અને સમાજ ઉન્નતિ પર ચર્ચા3:05 PM IST
રે કુદરત...ગોંડલના રીબ ગામેથી રાજકોટ સગપણ માટે આવેલા ૨૯ વર્ષના પ્રદિપનું ઢળી પડતાં મોત : રૈયા રોડ અમૃત પાર્કમાં બનાવઃ યુવાન અને કન્યાના ભાઇ સહિતના પાનની દૂકાને ઉભા રહ્યા અને સોડાનો ઓર્ડર આપ્યો ત્યાં જ હૃદયરોગનો હુમલો આવ્યોઃ મૃત્યુ પામનાર યુવાન પરિવારનો એકનો એક પુત્રઃ લીલા-પટેલ પરિવારમાં ગમગીની11:13 AM IST
૭ દિ' પહેલા લગ્નબંધને બંધાયેલા યુવાન સિધ્ધરાજસિંહ જાડેજાનું ‘હિટ એન્ડ રન'માં મૃત્યુઃ પરિવાર પર વજ્રઘાત : કદી બૂલેટ લઇને ન નીકળતો યુવાન ગઇકાલે ઢેબર રોડ પર કાકાના ઘરેથી નીકળી પોતાના ઘરે પહોંચે એ પહેલા કાળ આંબી ગયો પાળ ગામના યુવાન કદી બૂલેટ લઇને નીકળતાં નહિ, ગઇકાલે રાજકોટ બૂલેટ લઇને આવ્યા અને કાળ ભેટી ગયોઃ સાથે મોબાઇલ ફોન પણ નહોતોઃ બૂલેટના એન્જીન ચેસીસ નંબરને આધારે મૃતકની ઓળખ છેક સાંજે થઇઃ પાળ ગામે અંતિમવિધીમાં કરૂણ દ્રશ્યો સર્જાયા4:05 PM IST
છાત્રાનો કારચાલક શખ્સે પીછો કરી ઇન્સ્ટાગ્રામ આઇડી, ફોન નંબર માંગ્યા : પોલીસે સકંજામાં લીધો : કેકેવી ચોકથી કોટેચા ચોક તરફ જતી વખતે બનાવઃ માલવીયાનગર પોલીસે ગુનો નોંધ્યો : આંબેડકરગનરના નિર્મેશ મકવાણા વિરૂધ્ધ માલવીયાનગર પોલીસની કાર્યવાહીઃ છાત્રા તેની બહેનપણી સાથે નાસ્તો કરીને ઘરે જતી હતી ત્યારે બનાવ3:21 PM IST
પૂ.જીજ્ઞેશદાદાની ભાગવત સપ્તાહઃ ડોકટરોમાં અનેરો ઉત્સાહ : રાજકોટ લોહાણા મહાજન આયોજીત ૩૦ માર્ચથી શરૂ થતી : - ચૈત્રી નવરાત્રી દરમ્યાન રેસકોર્ષ મેદાન, રાજકોટ ખાતે ભાવિકો-વેૈષ્ણવો-સનાતનીઓનો રીતસર દરીયો ઘુઘવશેઃ પોથીજીની નોંધણી માટે ભારે ધસારો - પોથીજીની નોંધણી તથા ભાગવત સપ્તાહ સંદર્ભે કોઇ પણ પુછપરછ માટે રાજકોટ લોહાણા મહાજન ઓફીસ, મહિલા કોલેજ અંડરબ્રીજ ઉપર, ભવાની ગોલા પાસે, કાલાવડ રોડ, રાજકોટ (મો. ૯પ૩૭૭૧૧૭૭૪) અથવા તો એલઆઇસી ઓફીસ સામે, ટાગોર રોડ, રાજકોટ ખાતે કાર્યાલયનો સંપર્ક કરી શકાય છે - લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતનું ટ્રસ્ટીમંડળ ટીમ યાદગાર આયોજન કરવા મક્કમઃ દેશ-વિદેશથી લોકો ભાગવત સપ્તાહનો લાભ લેવા પધારશે3:00 PM IST
કોર્પોરેશનની ચૂંટણી સંદર્ભે ટીમ પ્રમુખ વોર્ડવાઇઝ પ્રવાસ કરશેઃ માધવ દવે : જબ હોસલા બના લિયા ઉંચી ઉડાન કા, ફીર દેખના ફિજુલ હૈ કદ આસમાન કા.. : હોળાષ્ટક પછી શહેર ભાજપના માળખાની રચનાઃ સંગઠન વધુ મજબુત બનાવી વધુ લોકસેવાનું લક્ષ્યઃ નવા પ્રમુખ અકિલાની મુલાકાતે : શહેર ભાજપના મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા અને અશ્વિન મોલીયાએ નવા પ્રમુખની નિમણુંકને આવકારી3:22 PM IST
મને ખુબ સહકાર મળેલ, કોઇને મારી કાર્ય પધ્ધતિ સામે વાંધો હોય શકે : થોડા સા થક થક જાતા હું અબ મૈ, ઇસલીએ (બહોત) દુર નિકલના છોડ દિયા હૈ, પર ઐસા ભી નહિ થા કી ‘અબ મૈને ચલના હી છોડ દિયા હૈ..' : મુકેશ દોશી કહે છે કોંગ્રેસના બારોટ-જાડેજા સાથે મારે રપ વર્ષથી વ્યકિતગત-વ્યવસાયિક સબંધ છે, તેને મેં રાજકારણ સાથે જોડેલ નહિ3:22 PM IST
રંગપર્વએ ઉડશે હાસ્યની છોળો : બુધવારે હિન્દી હાસ્ય કવિ સંમેલન : મનપા દ્વારા હોળી/ધૂળેટી પર્વની ઉજવણી અંતર્ગત હોલી કે રંગ હાસ્ય રસ કે સંગનું કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન, રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે આયોજન : શહેરીજનોને હિન્દી હાસ્ય કવિ સંમેલનમાં ઉમટી પડવા મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનરની હાકલ : આ હિન્દી હાસ્ય કવિ સંમેલન હોલી કે રંગ હાસ્ય રસ કે સંગમાં કવિઓ સુરેશ અલબેલા (મુંબઈ-લાફટર ચેમ્પિયન), મુન્ના બેટરી (મંદસૌર-લાફટર), મનોહર મનોજ (કટની-હાસ્ય સમ્રાટ), ખુશ્બુ શર્મા (ન્યુ દિલ્હી-કવિતા અને ગઝલ), હિમાંશુ બવંડર (ઉજ્જૈન-લાફ્ટર), સુમિત મિશ્રા (ઓરછા-દેશભક્તિ વીરરાસ) વગેરે પોતાની વાણીથી શ્રોતાઓને હાસ્યની છોળો સાથે અવનવી કવિતા પીરસશે અને હસાવવા ઉપસ્થિત રહેશે નગરજનોને સુરેશ અલબેલા, મુન્નાબેટરી, મનોહર મનોજ, ખુશ્બુ શર્મા, હિમાંશુ બવંડર તથા સુમિત મિશ્રા પેટ પકડીને હસાવશે 4:31 PM IST
ગોંડલથી ગૂમ થયેલા યુવાનનું તરઘડીયા પાસે વાહન અકસ્માતમાં મોતઃ પિતાની સીબીઆઇ તપાસની માંગ : ગોંડલમાં પૂર્વ ધારાસભ્યના બંગલા પાસે માથાકુટ થયા બાદ પુત્ર તા.૨ના રોજ ગૂમ થયાની અરજી પિતાએ રાજકોટ એસપીને કરી હતીઃ શોધખોળ થઇ રહી હતી ત્યાં પુત્ર તા.૪ના રોજ કુવાડવા નજીક મૃત્યુ પામ્યાની પરિવારને ખબર પડતાં અરેરાટી : પરિવારજનોએ શંકા દર્શાવતા ૨૨ વર્ષિય રાજકુમાર જાટના મૃતદેહનું રી-પોસ્ટમોર્ટમ કરાવાયું: ત્રીજી તારીખે તરઘડીયા પાસેના આશ્રમે યુવાન જોવા મળ્યો હતોઃ ૪થીએ વહેલી સવારે અકસ્માતમાં મૃત્યુ થયુઃ એસીપી બારીયાઃ કુવાડવા પોલીસે ‘હિટ એન્ડ રન'નો ગુનો નોંધ્યોઃ ગોંડલ પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરતાં રાજકુમાર તા. ૨/૩ના રાતે પિતા સાથે ઝઘડો થયા બાદ ચાલીને નીકળી જતો દેખાયો હતોઃ છેક શાપર સુધી ચાલતો જતો હોવાના ફૂટેજ મળ્યા હતાં: ૪ના વહેલી સવારે તરઘડીયા પાસેના આશ્રમેથી ચાલીને નીકળ્યા બાદ બ્રીજ પર અકસ્માતનો ભોગ બન્યો હતોઃ અભ્યાસનું ટેન્શન હોવાથી ગૂમ થયાની નોંધ કરાવાઇ હતી2:47 PM IST
લીંબડી પાસે બે કાર ટકરાઇ11:41 AM IST
કુંવરજીભાઇના ગઢમાં કોળી-ઠાકોર સમાજનું શક્તિ પ્રદર્શન : ઘનશ્યામ રાજપરા નામના યુવકની હત્યાના બનાવ બાદ પરિવારને ન્યાય અપાવવા અને પોલીસ પર કરવામાં આવેલા પથ્થર મારાના કેસો પરત ખેંચવા સહિતના મુદ્દે સરકાર પર ચાબખાઃ: કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર,અમિત ચાવડા,પુંજા વંશ અને ઋત્વિક મકવાણાએ સરકાર બેધારી નીતિ કરતી હોવાના અક્ષેપો કર્યા 11:56 AM IST
કચ્છના દયાપરના ઉર્મિલા બા માટે ભાવનગરનો નમો સખી સંગમ મેળો યાદગાર બન્યો: પ્રથમ દિવસે જ ઉર્મિલા બાની ઓર્ગેનિક પ્રોડક્ટનું રૂ.25 હજારનું વેચાણ : પ્રોડક્ટ ચાર દિવસ ચાલે તેટલી લાવી હતી પરંતુ નમો સખી સંગમ મેળો પૂર્ણ થતાં પહેલાં પૂર્ણ થઈ જશે : નમો સખી સંગમ મેળો મારા માટે યોગ્ય પ્લેટફોર્મ બની રહ્યો: ઉર્મિલા બા9:50 PM IST
બુધવારે ઢેબરા તેરસઃ પાલીતાણામાં છ ગાઉ યાત્રાઃ ભાવિકો પુણ્યનું ભાથુ બાંધશે : ડુંગર ઉપર ૧૨૫૦ નાના-મોટા દેરાસરોઃ શેત્રુંજય પર્વત ઉપર કુલ ૩૫૦૦ પગથીયાઃ પાલમાં ઢેબરા, લાડવા, ગાંઠીયા, ખાખરા, લીલી દ્વાક્ષ, તરબુચ, લચ્છી, તજ-લવીંગ, વળીયારીના શરબતો પીરસાશેઃ ચુસ્ત પોલીસ બંદોબસ્તઃ એસ.ટી.ની બસો સતત દોડશે11:43 AM IST
દેવભૂમિ દ્વારકા જિલ્લાની સને-૨૦૨૫ ની પ્રથમ રાષ્ટ્રીય લોક-અદાલત/સ્પેશીયલ મેજીસ્ટ્રેયીલ સીટીંગ માં શ્રેષ્ઠ પરીણામ : કુલ ૩૬૦૭ કેસોનો સુખઃદ નિવેડો લાવવામાં આવેલ, જેમાં કુલ ૫,૧૬,૩૬,૨૬૭/- રકમના હુકમો કરવામાં આવેલ દેવભૂમિ દ્રારકા જિલ્લાની અદાલતો ના ટોટલ પેન્ડીંગ કેસોમાં એક જ દિવસમાં ૨૨.૪૮ ટકા નો નોંધાયેલો મહત્તવનો ઘટાડો "ઉજાસ - એક આશા ની કિરણ" પ્રિ -લિટીગેશન મેટ્રીમોનિયલ ડીસ્પુટ લોક અદાલત અંતર્ગત કુલ ૧૧૮ કેસો મુકવામાં આવ્યા હતા જેમાંથી કુલ ૯૨ કેસો નો સુખદ નિવેડો લાવવામાં આવ્યો5:00 PM IST
પાટડીના સવલાસ ગામે પાણીના વલખાં શરૂ 12:06 PM IST
ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા છતાં રોહિત શર્માનો ICC શ્રેષ્ઠ ટીમમાં સમાવેશ નહીં ! : જાણો ભારતના ક્યાં-ક્યાં ખેલાડીને મળ્યું સ્થાન : રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ, ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી: આ ટાઈટલ મેચમાં રોહિતે સૌથી વધુ 76 રન બનાવ્યા અને તેને પ્લેયર ઓફ ધ મેચ પણ પસંદ કરાયો છતાં CCએ તેને ટુર્નામેન્ટની શ્રેષ્ઠ ટીમમાં સ્થાન નથી આપ્યું9:11 PM IST
























































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી

































































































































































































































