News of Monday, 10th March 2025
રાજયમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ બીલીમોરામાં 640 રૂપિયા સુધી બોલાયો: જાણો 20 યાર્ડના ભાવ : જૂઓ સંપુર્ણ યાદી
ગુજરાતની 20 માર્કેટ યાર્ડમાં કુલ 13,340.65 ટન ડુંગળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ડુંગળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 20 માર્કેટ યાર્ડમાં કુલ 13,340.65 ટન ડુંગળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ બીલીમોરા માર્કેટ યાર્ડમા 640 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં ડુંગળીનો ઉંચો ભાવ 400 રૂ. અને નીચો ભાવ 150 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય આણંદમાં 600 રૂ., અમદાવાદમાં 560 રૂ., મહેસાણામાં 520 રૂ. દાહોદમાં 500 રૂ., ગોંડલમાં 461 રૂ. ધોરાજીમાં 396 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 13,340.65 ટન ડુંગળીની આવક થઇ છે.


(8:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
