News of Monday, 10th March 2025
બિહારના અરાહના તનિષ્ક શોરૂમમાં મોટી લૂંટ: લૂંટારુઓએ અંદાજે 25 કરોડ રૂપિયાની લૂંટ ચલાવી:10 લૂંટારાઓએ તમામ સ્ટાફને બંધક બનાવી બાદ સરળતાથી લૂંટ કરી ભાગી ગયા: લૂંટારુઓનો પીછો કરતી વખતે પોલીસ સાથે એન્કાઉન્ટર થયાની અને લૂંટારુઓ ઘાયલ થયા હોવાની પણ માહિતી જોકે, પોલીસે એન્કાઉન્ટરની પુષ્ટિ કરી નથી.

(8:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
