<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th March 2025

બગીચામાં ફરશો નહીં...રોહિત શર્માએ ડ્રિંક બ્રેક દરમિયાન ગિલનો ક્‍લાસ લીધોઃ ગુસ્‍સો કાઢયો

નવી દિલ્‍હી : ચેમ્‍પિયન્‍સ ટ્રોફીની ફાઇનલમાંડ્રીંકસ બ્રેક દરમ્‍યાન  સાથી ખેલાડીઓ સાથે ચર્ચા કરી રહયો હતો ત્‍યારે વાઇસ-કેપ્‍ટન શુભમન ગિલ ડ્રિંક્‍સ બ્રેક દરમિયાન પોતાનું ધ્‍યાન ગુમાવી બેઠો હતો અને પછી રોહિતે તેને સખત ઠપકો આપ્‍યો હતો.

૧૫ ઓવર પછી જયારે ડ્રિંક બ્રેકમાં રોહિત આ દરમિયાન ટીમની રણનીતિ વિશે વાત કરી રહ્યો હતો. પછી તેણે જોયું કે ગિલ  દૂર ઊભો હતો. આ જોઈને રોહિત ગુસ્‍સે થઈ ગયો અને જોરથી બૂમો પાડીને ગીલને બોલાવ્‍યો. રોહિત ઘણીવાર તેના ખેલાડીઓને ગાર્ડનમાં ન ફરવા માટે કહે છે. આ દરમિયાન રોહિતે પણ તેના જેવું જ કંઈક કહ્યું હશે.

(3:17 PM IST)