News of Monday, 10th March 2025
લીંબડી પાસે બે કાર ટકરાઇ

વઢવાઢઃ લીંબડી હાઈવે ઉપર રણોલ ગામના પાટીયા પાસે બે કાર વચ્ચે અકસ્માત થતા ૬ લોકોને ઈજાઓ પહોંચી લીમડી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે અને સામાન્ય રીતે ટ્રાફિકજામ તથા રોડ રસ્તા ને ખુલ્લો કરાવી અને ટ્રાફિકને પોલીસે પૂર્વક કરાવ્યો હોવાનું સામે આવ્યું છે.
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
