<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th March 2025

સહકાર મંત્રી સોમનાથ દર્શને કાજલીઃ સહકારમંત્રી જગદીશભાઇ વિશ્વકર્મા દ્વારા સોમનાથના દર્શન કરી પુજા અર્ચના કરવામાં આવેલ આ તકે તેમની સાથે જીલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઇ પરમાર, પુર્વ જીલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઇ અને મહેન્‍દ્રભાઇ પીઠીયા સહિતના આગેવાનો સાથે રહેલા (તસ્‍વીર : દેવાભાઇ રાઠોડ)

(12:15 PM IST)