તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 10th March 2025
ફાઈનલમાં છોડ્યા ૧૧ કેચઃ ગૌતમ ગંભીર ભડક્યોઃ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને ખખડાવી નાખ્યા
આખી ટુર્નામેન્ટમાં ટીમની ફિલ્ડિંગે સૌથી વધારે નિરાશ કર્યા અને ભારતીય ટીમે સૌથી વધારે ૧૧ કેચ છોડીને હેરાન કરી દીધા

મુંબઈઃ ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીની આખી ટુર્નામેન્ટમાં ટીમની ફિલ્ડિંગે સૌથી વધારે નિરાશ કર્યા અને ભારતીય ટીમે સૌથી વધારે ૧૧ કેચ છોડીને હેરાન કરી દીધા છે. એટલું જ નહીં ફાઇનલમાં પણ ભારતીય ટીમે કેચ છોડવામાં કોઈ કસર નથી રાખી અને આખી ટુર્નામેન્ટમાં પોતાનું સૌથી ખરાબ પ્રદર્શન કરીને બધાને સ્તબ્ધ કરી દીધા હતાં. કોચ ગંભીરે ખેલાડીઓને ખખડાવી નાખ્યા હતા.
(3:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
