<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th March 2025

અમીતભાઇ શાહનું સોમનાથ હેલીપેડે સ્‍વાગત

 

ગીર-સોમનાથઃ તા.૦૮: કેન્‍દ્રીય ગળહમંત્રી શ્રી અમિતભાઈ શાહ પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ ખાતે આવેલા હેલિપેડ ખાતે હેલિકોપ્‍ટર મારફતે આવી પહોંચતાં તેમનું સહકાર રાજ્‍યમંત્રી જગદિશભાઈ વિશ્વકર્મા સહિતના મહાનુભાવો દ્વારા ર્ સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.

મંત્રીશ્રીના સ્‍વાગત-સત્‍કાર માટે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબેન મુછાર, વેરાવળ-પાટણ સંયુક્‍ત નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી પલ્લવીબહેન જાની, જિલ્લા કલેક્‍ટર દિગ્‍વિજયસિંહ જાડેજા, રેન્‍જ આઈ.જી. નિલેશ જાજડિયા, જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, અગ્રણી ઝવેરીભાઈ ઠકરાર,સંજય પરમાર,  મહેન્‍દ્રભાઈ પીઠિયા, રાજશીભાઈ જોટવા, માનસિંહ પરમાર, ડોલર કોટેચા, ગીરીશભાઈ કોટેચા, ગૌરવ રૂપારેલિયા ઉપસ્‍થિત રહ્યાં હતાં.

(12:12 PM IST)