News of Monday, 10th March 2025
ખાનગી કંપનીઓ હવે આધાર પ્રમાણીકરણ (ઓથેન્ટીકેશન)નો ઉપયોગ કરી શકે છે: નિયમો સુધારા થયા: ન્યૂઝફર્સ્ટ : મોદી સરકારે નિયમોમાં સુધારો કર્યો છે; ખાનગી કંપનીઓ હવે આધાર પ્રમાણીકરણનો ઉપયોગ કરી શકે છે • ઈ-કોમર્સ સાઇટ્સ, હોટલ, હોસ્પિટલો જેવી ખાનગી સંસ્થાઓને પ્રમાણીકરણ (ઓથેન્ટીકેશન) માટે આધારનો ઉપયોગ કરવાની મંજૂરી આપવા માટે આધાર નિયમોમાં સુધારો કરાયો છે. *ન્યૂઝફર્સ્ટ*

(4:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
