News of Monday, 10th March 2025
ગરમીએ સ્પીડ પકડીઃ રાજકોટમાં ૪૦ ડીગ્રી તાપમાન રાજકોટઃ ફરી ગરમીનો રાઉન્ડ શરૂ થયો છે. આજે બપોરે જ તાપમાનનો પારો ૪૦ ડીગ્રી સે. પહોંચી ગયો છે. આજે સાંજ સુધીમાં સીઝનનું સૌથી ઉંચુ તાપમાન નોંધાશે. હવામાન શાષાીઓના જણાવ્યા મુજબ ગરમીમાં હજુ પણ વધારો થશે.

(4:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
