<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th March 2025

કેન્દ્ર સરકારે નિયમોમાં સુધારો કર્યો છે. ખાનગી કંપનીઓ હવે 'આધાર' પ્રમાણીકરણનો ઉપયોગ કરી શકે છે. આધાર નિયમો, હવેથી ખાનગી સંસ્થાઓને, જેમ કે ઈ-કોમર્સ સાઇટ્સ, હોટલ, હોસ્પિટલોને પ્રમાણીકરણ માટે 'આધાર' નો ઉપયોગ કરવાની મંજૂરી આપશે. (ન્યૂઝફર્સ્ટ)

(5:30 PM IST)