News of Monday, 10th March 2025
મધ્યપ્રદેશના સિધીમાં ભયંકર માર્ગ અકસ્માત : 8 લોકોના મોત થયા અને 13 લોકો ઘાયલ : 5 ઘાયલોની જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલુ :7 ગંભીર રીતે ઘાયલોને રીવા રિફર કરાયા :ક્લૂઝર અને બલ્કર સામસામે અથડાયા. ક્યુઝરમાં કુલ 21 લોકો સવાર હતા.

(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
