<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th March 2025

અમદાવાદ સહિત કચ્છ, બનાસકાંઠા, સુરત, મોરબી, રાજકોટ અને ગાંધીનગર સહિત અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર :રાજકોટમાં 41.1°C, જ્યારે સુરેન્દ્રનગરમાં 40.5°C તાપમાન નોંધાયું:આગામી ત્રણ દિવસ ગરમી વધવાની શક્યતા, અમદાવાદમાં તાપમાન 40°C સુધી પહોંચવાની આગાહી

(8:38 PM IST)