News of Monday, 10th March 2025
દેશની ત્રણ મુખ્ય બેંકોના હજારો એટીએમની વ્યવસ્થા ભાંગી પડે તેવો ભય સર્જાયો ? : અહેવાલો આવી રહ્યા છે કે ICICI, SBI અને AXIS બેંકો જેવી મોટી બેંકોને રોજિંદુ ATM ઈન્ફ્રાસ્ટ્રક્ચર જાળવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે બેંકોના મુખ્ય વિક્રેતા (વેન્ડર) "AGS ટ્રાન્ઝેક્ટૅ કંપની નાદારી નોંધાવવાના આરે છે. આ ત્રણ બેંકો તેના દેશભરમાં આવેલા ૩૮૦૦૦ એટીએમની રોકડ વ્યવસ્થાનું મેનેજમેન્ટ જાળવવામાં ગંભીર સમસ્યાનો સામનો કરી રહી છે : ન્યૂઝફર્સ્ટ

(4:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
