<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th March 2025

સોમનાથમાં અમિતભાઇ શાહ સાથે ડોલરભાઇ કોટેચાની પણ ઉપસ્‍થિતી

 

જુનાગઢ : દેશના ગૃહ અને પ્રથમ સહકાર મંત્રીશ્રી અમિતભાઇ શાહ સોમનાથ મંદિર પૂજા - અર્ચના કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા. આ પ્રસંગે ખેતી બેંકના ચેરમેન શ્રી ડોલરભાઇ કોટેચા, પણ ઉપસ્‍થિત રહી શુભેચ્‍છા મુલાકાત લઇ ખેતી બેંકની ઉતરોતર પ્રગતિની જાણકારી આપી. (અહેવાલ : વિનુ જોશી, તસ્‍વીર : મુકેલ વાઘેલા)

(1:30 PM IST)