News of Monday, 10th March 2025
અમિતભાઇ શાહનું ધારાસભ્ય જીતુભાઇ સોમાણી દ્વારા અભિવાદન

વાંકાનેર : રાજકોટના હીરાસર એરપોર્ટ ખાતે દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહનું અભિવાદન ધારાસભ્ય જીતુભાઇ સોમાણી દ્વારા કરવામાં આવેલ. રાજકોટ જિલ્લાના પૂર્વ મંત્રી અને વાંકાનેર માર્કેટીંગ યાર્ડના પૂર્વ વાઇસ ચેરમેન તેમજ ભાજપના કાર્યાકર વિનુતભાઇ કટારીયાને વાંકાનેર વિધાનસભા પરિષદના સભ્ય તરીકે નિમણુંક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
(2:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
