Gujarati News

Gujarati News

  • સતત એક અઠવાડીયાથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર વાતાવરણમાં બપોર પછી પલટો આવે છે : વરસાદ અને બરફના કરા અને તોફાની પવન ફૂંકાય છે : આજે શનિવારે પણ ૪ વાગ્યા પછી રાજકોટ ઉપર વાદળા છવાઈ ગયા છે : બફારો સખત છે અને વરસાદ તૂટી પડે તેવુ વાતાવરણ સર્જાયુ છે access_time 4:20 pm IST

  • રશિયા ની વેકસિન સ્પુટનિક - ૫ નો પહેલો જથ્થો ભારત ના હૈદરાબાદ ખાતે આવી પહોંચ્યો ! access_time 5:00 pm IST

  • સરકાર માટે રાહતઃ ઍપ્રિલનું જીઍસટી કલેકશન રેકર્ડબ્રેક ૧.૪૧ લાખ કરોડ નોંધાયુ : ઍપ્રિલનું જીઍસટી કલેકશન રૂ.૧,૪૧,૩૮૪ કરોડ નોંધાયુઃ જેમાં સીજીઍસટીના રૂ.૨૭૮૩૭ કરોડ, ઍસજીઍસટીના રૂ.૩૫૬૨૧ કરોડ, આઇજીઍસટીના રૂ.૬૮૪૮૧ કરોડ અને સેસ રૂ.૯૪૪૫ કરોડ છેઃ અત્યાર સુધીમાં આ સૌથી વધુ આંકડો છેઃ ગયા મહિના કરતા ૧૪ ટકા ઉંચુ કલેકશન નોંધાયુ access_time 4:10 pm IST