Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

રાજકોટ

સૌરાષ્ટ્ર-કચ્છ

ગુજરાત

રાષ્ટ્રીય

  • સતત સાતમા દિવસે પણ રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રભરમાં વાદળછાયુ વાતાવરણ : ગમે ત્યારે વરસાદ તૂટી પડે તેવું વાતાવરણ access_time 4:21 pm IST

  • પોરબંદરમાં આજે ૩૯ મૃત દેહને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો છે જેમાં છ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે તેમજ પોરબંદરમાં સ્મશાનગૃહ ખાતે પોલીસ બંદોબસ્ત મુકવાની લોક માંગણી ઉઠી છે access_time 11:38 pm IST

  • હૈદ્રાબાદઃ તેલંગણાના કેબીનેટ મંત્રી ઇટેલા રાજેન્દર પાસે સ્વાસ્થ્ય મંત્રાલયનો હવાલો છીનવી લેતા મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ : કોરોનાના કપરા કાળમાં જમીન પચાવી પાડવાના કૌભાંડમાં સરકારના સ્વાસ્થ્ય મંત્રીનું નામ ખુલતા મુખ્યમંત્રીએ મોટી કાર્યવાહી કરી access_time 3:46 pm IST