Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

  • સરકાર માટે રાહતઃ ઍપ્રિલનું જીઍસટી કલેકશન રેકર્ડબ્રેક ૧.૪૧ લાખ કરોડ નોંધાયુ : ઍપ્રિલનું જીઍસટી કલેકશન રૂ.૧,૪૧,૩૮૪ કરોડ નોંધાયુઃ જેમાં સીજીઍસટીના રૂ.૨૭૮૩૭ કરોડ, ઍસજીઍસટીના રૂ.૩૫૬૨૧ કરોડ, આઇજીઍસટીના રૂ.૬૮૪૮૧ કરોડ અને સેસ રૂ.૯૪૪૫ કરોડ છેઃ અત્યાર સુધીમાં આ સૌથી વધુ આંકડો છેઃ ગયા મહિના કરતા ૧૪ ટકા ઉંચુ કલેકશન નોંધાયુ access_time 4:10 pm IST

  • પોરબંદરમાં આજે ૩૯ મૃત દેહને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો છે જેમાં છ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે તેમજ પોરબંદરમાં સ્મશાનગૃહ ખાતે પોલીસ બંદોબસ્ત મુકવાની લોક માંગણી ઉઠી છે access_time 11:38 pm IST

  • સાંજે બેઉ બળીયા બાથે વળગશે : જો કે આ બે ચેમ્પીયન ટીમ વચ્ચેની છેલ્લી ૬ ટક્કરમાં મુંબઇએ પાંચ વાર ચન્નઇને પછાડયું છેઃ સાંજે ૭.૩૦ થી મહાજંગ access_time 3:45 pm IST