Gujarati News

Gujarati News

  • એપ્રિલ મહિનામાં કોરોનાએ દેશના ૭૭ પત્રકારોના જીવ લીધા : એકલા એપ્રિલ મહિનામાં જ ભારતમાં કોરોના પોઝિટિવ આવવાને લીધે ૭૭ પત્રકારોના મૃત્યુ થયા છે. આમ એપ્રિલ મહિનામાં દરરોજ ૨.૬ પત્રકારોના કોરોનાએ મૃત્યુ નિપજાવ્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં કોવિડ-૧૯ ના ઇન્ફેક્શનથી ૧૮૯ પત્રકારોના મૃત્યુ થયા છે. ન્યૂઝફર્સ્ટ access_time 10:06 am IST

  • રાજકોટ કલેકટરો અને સિવિલ હોસ્પિટલમાં વધુ ૩૦ ડોકટરો ફાળવતી સરકાર : કોરોનાના કેસો વધી રહ્યા હોય ડોકટરો અને સ્ટાફની અછતના સંદર્ભે રાજય સરકારે ગઈકાલે રાત્રે કલેકટર અને સિવિલ હોસ્પિટલને વધુ ૩૦ મેડીકલ ડોકટરોની ફાળવણી કરી છે. તેમાંથી મોટાભાગના હાજર પણ થઈ ગયા છે. આ ડોકટરો હાજર થતાં કલેકટરે તમામને સિવિલના હવાલે મૂકી દીધા છે. access_time 3:45 pm IST

  • હૈદ્રાબાદઃ તેલંગણાના કેબીનેટ મંત્રી ઇટેલા રાજેન્દર પાસે સ્વાસ્થ્ય મંત્રાલયનો હવાલો છીનવી લેતા મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ : કોરોનાના કપરા કાળમાં જમીન પચાવી પાડવાના કૌભાંડમાં સરકારના સ્વાસ્થ્ય મંત્રીનું નામ ખુલતા મુખ્યમંત્રીએ મોટી કાર્યવાહી કરી access_time 3:46 pm IST