Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

વિસાવદરમાં કોરોના સંક્રમણ ટાળવા શનિ-રવિ આખો દિ' સંપૂર્ણ લોકડાઉન

સોમવારથી વધુ ૧પ દિ' બજારો સવારે ૮ થી ર જ ખુલ્લી રહેશે

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૧ : વિસાવદરમાં કોરોના સંક્રમણ ટાળવા શનિ-રવિ આખો દિ' સંપુર્ણ લોકડાઉન અને સોમવારથી વધુ ૧પ દિ' સવારે ૮ થી ર જ બજારો ખુલ્લી રાખવાનો નિર્ણય લેવાયો છે જેના અનુસંધાને આજે સવારથી જ સમગ્ર વિસાવદર શહેરની બજારો બંધ છે.

(12:48 pm IST)