Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

ટંકારાના આઇસોલેશન સેન્ટરને પનારા દ્વારા પ૧૦૦૦નું દાન

ટંકારાઃ સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા દ્વારા ૩૦/૪/ર૦ર૧ થી શૈક્ષણીક સંકુલ ખાતે પ૦ બેડનું આઇસોલેશન સેન્ટર શરૂ કરાયેલછ ે. દાતાશ્રી દ્વારાબાલાજી પોલીપેક ટંકારા જગદીશભાઇ પનારા પ્રમુખ મોરબી (સૌરાષ્ટ્ર) પોલીપેક એસોસીએશન દ્વારા રૂ.પ૧,૦૦૦ આપી સેવા કાર્યમાં સહભાગી બનેલ છે.(તસ્વીર- અહેવાલઃ હર્ષદરાય કંસારા-ભાવિન સેજપાલ-ટંકારા)

(11:48 am IST)