Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ટંકારાના સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાતે

ટંકારા : મોરબીના ભૂતપૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ ટંકારાના સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્રના ડોકટરો સાથે વાતચીત કરીને પરિસ્થિતિ જાણી હતી. કોરોના દર્દીઓ માટે કેટલી સુવિધાઓ છે તેની જાણકારી મેળવી હતી. (તસ્વીર - અહેવાલ : હર્ષદરાય કંસારા, ટંકારા)

(11:51 am IST)