Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

સૌરાષ્ટ્રની કોવિડ હોસ્પિટલોમાં પ હજાર લીલા નાળીયરોનું રામભાઇ મોકરીયાએ વિનામૂલ્યે વિતરણ કર્યુ

પોરબંદર તા. ૧ :.. રાજકોટ - પોરબંદર સહિતના સૌરાષ્ટ્રની કોવિડ હોસ્પિટલોમાં સાંસદ રામભાઇ મોકરીયાએ પ હજાર લીલા નાળિયાર વિનામુલ્યે વિતરણ કરીને સેવા યજ્ઞ કર્યો હતો.

સૌરાષ્ટ્રમાં કોરોનાના કપરા કાળમાં લીલા નાળિયરોની માંગ વધી છે. ત્યારે દર્દીઓની ઇમ્યુનીટી વધારવા પ હજાર લીલા નાળિયેરોનું વિનામૂલ્યે વિતરણ સૌરાષ્ટ્રની કોવિડ હોસ્પિટલમાં રામભાઇ મોકરીયાએ કર્યુ છે આ સેવાયજ્ઞને આવકાર મળ્યો છે અને રામભાઇના કાર્યને બિરદાવવામાં આવી રહેલ છે.

(3:49 pm IST)