Gujarati News

Gujarati News

  • આસામમાં દેખાવકારોનું મુખ્ય નિશાન સંઘ - ભાજપ - આસામ ગણસંગ્રામ પરિષદ : આસામ-ત્રિપુરા-મેઘાલયમાં ઇન્ટરનેટ બંધ છે અને લશ્કર ગોઠવાયું છે પણ આસામમાં હિંસા-આગજનીના સતત બનાવોથી દેશભરમાં ચિંતા ફેલાયેલ છે. આસામમાં આંદોલનકારીઓએ રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘ, ભાજપ અને આસામ ગણ પરિષદને મુખ્ય નિશાન બનાવ્યાનું ચિત્ર પણ ઉપસ્યું છે. આસામમાં કર્ફયુ બેઅસર બન્યાનું દર્શાય છે. કેન્દ્ર આ હિંસા ડામી દેવા મક્કમ છે અને લશ્કર-અર્ધલશ્કરી દળોને મોટે પાયે ગોઠવી દેવાયું છે. access_time 11:33 am IST

  • પંજાબના મુખ્યમંત્રીપદે નવજોતસિંહ સિદ્ધુ ? પ્રિયંકા ગાંધીએ આપેલ નિર્દેશ : મોટો રાજકીય ધડાકો access_time 10:10 pm IST

  • મહારાષ્ટ્રમાં કોંગ્રેસ સિટિઝનશીપ એક્ટનો અમલ કરવા દેશે નહીં : રાજ્યકક્ષાના પ્રધાન નીતિન રાઉતની જાહેરાત access_time 10:10 pm IST