Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

દમણમાં સબંધો શર્મસાર : 15 વર્ષની સગીરાને સાવકા પિતાએ દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી

પિતાના ત્રાસથી ભાગી ગયેલ સગીરાનું મુંબઈ પોલીસે મેડિકલ ચેકઅપ કરાવતા ગર્ભવતી હોવાનું ખુલ્યું

 

દમણમાં સંબંધોને શર્મસાર કરતી ઘટના બહાર આવી છે દમણમાં 15 વર્ષીય સગીરા પર સાવકા પિતાએ દુષ્કર્મ આચર્યું હતું. જેની પોલીસે ધરપકડ કરી છે

    સગીરા સાવકા પિતાના ત્રાસથી મુંબઇ ભાગી ગઈ હતી. મુંબઇ પોલીસે સમાજકલ્યાણ સંસ્થાની મદદથી સગીરાનું પગેરું મેળવી મેડિકલ ચેકઅપ કરાવતા સગીરાને 3 માસનો ગર્ભ રહ્યો હોવાનું સામે આવ્યું હતુ. છેલ્લા ઘણા સમયથી સાવકો પિતા સગીરા પર દુષ્કર્મ આચરતો હતો.

(11:54 pm IST)