Gujarati News

Gujarati News

  • હૈદરાબાદ માનવ તસ્કરીનો મુખ્ય આરોપી રુહુલ અમીનની એનઆઈએ દ્વારા ધરપકડ access_time 1:10 am IST

  • નાગરિકતા સંશોધન બિલનો વારાણસીમાં વિરોધ : મુસ્લિમ સમુદાય રસ્તા પર ઉતર્યો : કાળીપટ્ટી બાંધીને કર્યો વિરોધ : મુસ્લિમ સંગઠનોએ જુમ્મેની નમાજ બાદ કાળીપટ્ટી બાંધીને રેલી સ્વરૂપે સીએબીનો વિરોધ કર્યો access_time 1:20 am IST

  • રાહુલ કહે છે મોદી માફી માંગે.. : (૧) ઉત્તર પૂર્વને ભડકે બાળવા માટે : (૨) ભારતના અર્થતંત્રના વિનાશ માટે : (૩)અને તેમની આ સ્પીચ માટે (જેમા નરેન્દ્રભાઇ દિલ્હીને 'રેપ કેપીટલ' બનાવી દીધાનું અને વિશ્વભરમાં બેઇજજતી કરી હોવાનું કોંગ્રેસ પર આક્ષેપ કર્યો હતો) access_time 4:07 pm IST