મણિપુરમાં સરકાર બનાવવાના પ્રયાસો: ભાજપના નેતાઓ રાજ્યપાલને મળ્યા:44 ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો : મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લાને મળ્યા બાદ ભાજપના ધારાસભ્ય થોકચોમ રાધેશ્યામ સિંહે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો:તેમણે કહ્યું કે રાજ્યમાં 44 ધારાસભ્યો નવી સરકાર બનાવવા માટે તૈયાર : સિંહ અન્ય 9 ધારાસભ્યો સાથે રાજભવન ખાતે રાજ્યપાલને મળ્યા.1:03 AM IST
પીએમ મોદીએ મૌન તોડવું જોઈએ: કોંગ્રેસે ટ્રમ્પના યુદ્ધવિરામના દાવા પર પીએમ પાસે જવાબ માંગ્યો : જયરામ રમેશે X- પરની એક પોસ્ટમાં કહ્યું કે શું એ સાચું છે કે હોવર્ડ લુટનિકે 23 મેના રોજ ન્યૂયોર્કમાં યુએસ કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડમાં નિવેદન દાખલ કરીને કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમની ટેરિફ શક્તિઓનો ઉપયોગ કરીને નાજુક યુદ્ધવિરામમાં શાંતિ સ્થાપિત કરી?11:48 PM IST
''ઓપરેશન સિંદૂર''થી પાકિસ્તાની વાયુસેના પાંચ વર્ષ પાછળ ધકેલાઈ:ચાર દિવસમાં 'આતંકિસ્તાન'ની સ્થિતિ દયનીય બની : ઓપરેશન સિંદૂરમાં, ભારતીય વાયુસેનાએ ક્રુઝ મિસાઇલો અને લાંબા અંતરના શસ્ત્રોનો ઉપયોગ કરીને પાકિસ્તાન વાયુસેનાને પાયમાલ કરી દીધી:પાકિસ્તાની પંજાબમાં રડાર સ્ટેશનોને નિશાન બનાવ્યા અને તેમાંથી ઘણાનો નાશ કર્યો11:43 PM IST
કેન્દ્ર સરકારમાં ગુજરાતના અધિકારીઓનો દબદબો : મનીષા ચંદ્ર, સુપ્રિત સિંહ ગુલાટી, સૈદીંગપુઈ છકછુઆક અને કૃષ્ણકુમાર નિરાલા સહિત 41 IAS/IRS અધિકારીઓને મહત્વના સંયુક્ત સચિવ પદે નિયુક્ત કરાયા! : વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં ઉચ્ચ સ્તરીય બદલીઓ : નવા ચહેરાઓની નિમણૂકથી વહીવટી તંત્રને નવી ગતિ મળશે : જાણો ક્યાં અધિકારીને કઈ જગ્યાએ મુકાયા11:30 PM IST
BSF મહિલા અધિકારી નેહા ભંડારી :જાણો કોણ છે જેમણે દુશ્મનોને વીણીવીણીને નિશાન બનાવ્યા : જમ્મુમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સની મહિલા ઓફિસર નેહા ભંડારીએ અખનૂર સેક્ટરમાં પાકિસ્તાની ચોકીઓનો નાશ કર્યો. ઓપરેશન સિંદૂર દરમિયાન તેણી અને અન્ય મહિલા રક્ષકોએ દુશ્મનને યોગ્ય જવાબ આપ્યો. નેહા, જે તેના પરિવારમાં ત્રીજી પેઢીની અધિકારી છે,11:20 PM IST
કુંભનાં મેળામાં આવેલો રોમાનિયાનો નાગરિક ઝડપાયો, પોતાના દેશ પરત જવા કર્યું કારનામુ :અંતે પકડાઈ ગયો : રોમાનિયામાં ડિલિવરી બોય તરીકે નોકરી કરતા શખ્સને અમદાવાદ એરપોર્ટ પરથી ઈમિગ્રેશન વિભાગે પકડી પાડ્યો :અત્યાર સુધીમાં ભારતમાં કઈ કઈ જગ્યાએ ફર્યો અને તેનો ઉદ્દેશ્ય માત્ર ફરવાનો હતો કે અન્ય કોઈ તેને લઈને તપાસ શરૂ 10:37 PM IST
બ્રહ્માંડના રહસ્યો પરથી પડદો ઉંચકાયો : આકાશગંગાનો સૌથી 'જબરદસ્ત' ખુલાસો! 'બધું અહીંથી જ શરૂ થયું', વૈજ્ઞાનિકો સ્તબ્ધ! : ઠંડા અને અંધકારમય બ્રહ્માંડ તારાઓથી કેવી રીતે છલકાયું? નવા અભ્યાસમાં 'નાના તારાવિશ્વો' જવાબદાર હોવાનું સામે આવ્યું : જે બ્રહ્માંડની ઉત્પત્તિની આપણી સમજને સંપૂર્ણપણે બદલી નાખશે!10:27 PM IST
૧૮૦ મુસાફરોનો ચમત્કારિક બચાવ : એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટને ચેન્નાઇ એરપોર્ટ પર માત્ર ૨૦૦ ફૂટ ઉપર લેન્ડિંગ રદ કરવાની ફરજ પડી : સાવચેતી તરીકે લેન્ડિંગ થયું રદ, સુરક્ષિત લેન્ડિંગ માટે નિયંત્રિત ઉતરાણ દર, યોગ્ય ગતિ અને ગોઠવણી જરૂરી છે. ઉતરાણ ખૂબ જ ઢાળવાળું હતું અને પવનની ગતિમાં અચાનક ફેરફાર થયો 10:26 PM IST
ઇદ અલ-અદહા (બકરી ઇદ) ૨૦૨૫ : ભારતમાં ૭ જૂને થશે ઉજવણી! મુંબઈ સહિત દેશભરમાં ધુલ-હિજ્જાનો ચાંદ દેખાયો : મુસ્લિમ સમુદાયમાં ખુશીનો માહોલ! : ઇસ્લામિક કેલેન્ડરનો છેલ્લો મહિનો 'ધુલ-હિજ્જા' ૨૯ મેથી શરૂ થશે : ૬ જૂને અરફાત દિવસ : જ્યારે સાઉદી અરેબિયા સહિતના દેશોમાં ૬ જૂને બકરી ઇદની ઉજવણી થશે : કરોડો હાજીઓ મક્કામાં હજ પવિત્ર યાત્રા માટે એકઠા થશે9:45 PM IST
'પાકિસ્તાન કનેક્શન' પર ગોગોઈનો જવાબ : કહ્યું -ભાજપનો આરોપ સી ગ્રેડ ફિલ્મ જેવો છે :ED એ હજુ સુધી કોઈ ધરપકડ કેમ નથી કરી? : આસામ કોંગ્રેસના પ્રમુખ ગૌરવ ગોગોઈએ હિમંત બિસ્વા શર્માના આરોપોને ખોટા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે ભાજપ આ મુદ્દાને સી-ગ્રેડ બોલીવુડ ફિલ્મની જેમ ઉઠાવી રહી છે. ગોગોઈએ પૂછ્યું કે ભાજપે 11 વર્ષમાં કાર્યવાહી કેમ નથી કરી. તેમણે ગેરકાયદેસર કોલસા ખાણકામ કેસમાં સીબીઆઈ તપાસની માંગ કરી.8:47 PM IST
મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રને મોટી ભેટ : કેન્દ્રીય કેબિનેટે બે મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી:મુસાફરી સરળ બનશે : પહેલો પ્રોજેક્ટ રતલામથી નાગદા સુધી ત્રીજી અને ચોથી લાઇન નાખવાનો છે જ્યારે બીજો પ્રોજેક્ટ વર્ધાથી બલહારશાહ જંકશન સુધી ચોથી લાઇન બનાવવાનો છે. આ પ્રોજેક્ટ્સ પર કુલ રૂ. ૩,૩૯૯ કરોડનો ખર્ચ થશે8:45 PM IST
રાજકીય પ્રેરિત, ફરિયાદોનો કોઈ આધાર નથી' સેબીના પૂર્વ વડા માધવી પુરી બુચને રાહત :લોકપાલે ક્લીનચીટ આપી : ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થા લોકપાલે સેબીના ભૂતપૂર્વ વડા માધબી પુરી બુચ સામેના ગેરવર્તણૂકના આરોપોને ફગાવી દીધા :લોકપાલે ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા સહિત અન્ય ફરિયાદીઓની ફરિયાદોને પણ ફગાવી દીધી 8:55 PM IST
આરજી કર આંદોલનનું નેતૃત્વ કરનારા ડોક્ટરોની બદલી : મમતા સરકાર બદલો લ્યે છે ? ડોકટરોનો મોટો આરોપ : પશ્ચિમ બંગાળમાં આરજી કાર મેડિકલ કોલેજ બળાત્કાર અને હત્યા કેસના વિરોધમાં અગ્રણી ભૂમિકા ભજવનારા ત્રણ જુનિયર ડોક્ટરોને રાજ્યના દૂરના ગ્રામીણ વિસ્તારોમાં બદલી: આ નિર્ણયનો ડોક્ટરોના સંગઠનોએ વિરોધ શરૂ કર્યો8:17 PM IST
જો કંઈક ખોટું થયું હોય તો સરકાર ૧૧ વર્ષથી શું કરી રહી છે? સીએમ શર્માના આરોપો પર ગૌરવ ગોગોઈએ રોકડું પરખાવ્યું : આસામ કોંગ્રેસના વડા ગૌરવ ગોગોઈએ કહ્યું છે કે સીએમ શર્મા એવી વાત કરે છે જાણે હું જાસૂસ હોઉં: મેં કે મારી પત્નીએ કંઈ ખોટું કર્યું નથી:સીએમ શર્માએ ગોગોઈને પાકિસ્તાની એજન્ટ કહ્યા હતા અને એમ પણ કહ્યું છે કે ગોગોઈની પત્નીના પણ પાકિસ્તાની સ્થાપના સાથે સંબંધો છે8:14 PM IST
શશી થરૂરની 'ચૂક' : PM મોદી પહેલાં LoC પાર ન થયાના દાવા પર કોંગ્રેસમાં જ ભડકો! ઉદિત રાજનો આક્રોશ - "તમે આટલા અપ્રમાણિક કેવી રીતે બની શકો છો?" : પનામામાં થરૂરની ટિપ્પણીએ સળગાવ્યો વિવાદ : કોંગ્રેસના 'સુવર્ણ ઇતિહાસ'ને બદનામ કરવાનો ઉદિત રાજનો આરોપ : ૧૯૬૫, ૧૯૭૧ અને યુપીએ સરકારની સર્જિકલ સ્ટ્રાઇકનો કર્યો ઉલ્લેખ8:11 PM IST
સનસનાટીપૂર્ણ દાવો : સાવરકર, નથુરામ ગોડસેના સંબંધી, મુસ્લિમોને 'સંભવિત દેશદ્રોહી' ગણતા હતા - રાહુલ ગાંધીનો પુણે કોર્ટમાં ધડાકો! : માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની મોટી અરજી : ફરિયાદી સત્યાકી સાવરકર પર 'વંશવેલો છુપાવવા' અને સાવરકરની મહાત્મા ગાંધી હત્યા કેસમાં સંડોવણી છુપાવવાનો આરોપ : કોર્ટે સત્યાકીને જવાબ આપવા આદેશ કર્યો8:10 PM IST
ઇઝરાયેલ-હમાસ યુદ્ધ: 'ભૂત' બનીને ફરતો હમાસનો ખૂંખાર માસ્ટરમાઇન્ડ મોહમ્મદ સિનવાર આખરે ઠાર! નેતન્યાહુનો સનસનાટીપૂર્ણ દાવો! : ગાઝામાં ભૂગર્ભમાંથી બહાર આવ્યો હમાસનો 'મુખ્ય આતંકી' : IDFના હવાઈ હુમલામાં મોત : ૭ ઑક્ટોબરના ઇઝરાઈલ નાં નરસંહારનો સૂત્રધાર : ભાઈ યાહ્યા સિનવાર પણ અગાઉ ઠાર થતા હમાસના કમર તૂટી : હવે અસ્તિત્વ સામે સવાલ!7:46 PM IST
શિરોમણી અકાલી દળના દિગ્ગજ નેતા સુખદેવ સિંહ ધીંડસાનું 90 વર્ષની વયે દુઃખદ અવસાન: લાંબા સમયથી બીમાર હતા : ધીંડસા ઘણી વખત ધારાસભ્ય અને મંત્રી રહ્યા. સુખબીર બાદલ સાથેના મતભેદોને કારણે પાર્ટી છોડી હતી. બરગારી કેસ અને જથેદારને હટાવવાના મુદ્દા પર તેઓ નારાજ હતા. બાદમાં તેમણે ધાર્મિક સજા પૂર્ણ કર્યા પછી રાજકારણમાંથી નિવૃત્તિ લીધી હતી . 7:45 PM IST
ફ્રાન્સનો સૌથી મોટો પીડોફિલિયા કેસ : સેંકડો બાળકોનું યૌન શોષણ કરનાર ડો. જોએલ લે સ્કુઆર્નેકને ૨૦ વર્ષની મહત્તમ જેલની સજા! : કોર્ટનો આદેશ : ક્યારેય દવા પ્રેક્ટિસ નહીં કરી શકે : સગીરો સાથે સંપર્ક પર કાયમી પ્રતિબંધ : ૨૦૦૫માં ગુનો આચર્યો હોવા છતાં ૧૨ વર્ષ સુધી બાળકોની સારવાર કરવાની મંજૂરી અપાઈ : સિસ્ટમની નિષ્ફળતા છતી થઈ7:35 PM IST
વિકાસનો મહાયજ્ઞ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૯-૩૦ મે ના રોજ ચાર રાજ્યોની ભવ્ય વિકાસયાત્રા : ₹૬૯,૦૦૦ કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ! : સિક્કિમના સુવર્ણ જયંતિ ઉત્સવમાં વિશેષ સિક્કા અને સ્ટેમ્પનું વિમોચન : બિહારમાં પાવર, બંગાળમાં ગેસ, ઉત્તર પ્રદેશમાં મેટ્રો-વીજળીના મેગા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરાશે7:21 PM IST
ટ્રમ્પનો હાર્વર્ડ પર હુમલો : પુત્ર બેરોનને પ્રવેશ ન મળ્યાની ચર્ચા વચ્ચે '૫૧મા રાજ્ય'ની યુનિવર્સિટી સામે ટ્રમ્પની આક્રમક લડાઈ! : મેલાનિયા ટ્રમ્પનો સ્પષ્ટ ઈનકાર : 'બેરોને ક્યારેય હાર્વર્ડમાં અરજી કરી જ નથી' : ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા વિદેશી વિદ્યાર્થીઓના વિઝા રોકવા સહિતના આકરા પગલાં : યહૂદી વિરોધનો આરોપ6:37 PM IST
અયોધ્યા રામ મંદિરમાં ૫ જૂને ૭ મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા: ૧૦૧ આચાર્યો કરાવશે અનુષ્ઠાન: : યોગી આદિત્યનાથ મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે: ૨૦ સંત-ધર્માચાર્યો, ૧૫ ગૃહસ્થો અને ટ્રસ્ટના પદાધિકારીઓને પણ આમંત્રણ : સરયૂ નદીના પૂર્વીય કિનારેથી બપોરે ૪ વાગ્યે ભવ્ય સરયૂ જલ કલશ યાત્રા નીકળશે, જે વીણા ચોક, રામ પથ, શૃંગાર હાટ, હનુમાન ગઢી થઈ રામ મંદિર સુધી પહોંચશે3:37 PM IST
જુઓ મહત્વના સમાચારો ઉડતી નજરે6:24 PM IST
હવે PUC-વીમા વગરના વાહન ચાલકોને પકડી પાડી વાહન ચાલકોના ઘેર મોકલાશે મેમો : નવી ટેક્નોલોજી : જો વાહન CCTV કેમેરામાં આવશે તો સિસ્ટમ વાહનના રજિસ્ટ્રેશનની વિગતોથી તુરંત પીયુસી અને વીમાનો રેકોર્ડ તપાસશે :કોઈ ડોક્યુમેન્ટની વેલિડિટી ખતમ થયેલ હોય કે પછી ગુમ થઈ હોય તો આપોઆપ ઈ-મેમો જનરેટ કરી વાહન માલિકને મોકલી દે છે. 6:01 PM IST
વોટ્સએપ પર આવતા અજાણ્યા નંબર પરથી બ્લર ફોટા ડાઉનલોડ કરતા બેંક ખાતું સાફ થઈ શકે છે : સાઈબર ગઠિયાઓની ઓનલાઈન ઠગાઈની નવી મોડસ ઓપરેન્ડીથી ચેતો :સાઈબર ઠગો અલગ અલગ પ્રકારના માલવેર મોકલીને છેતરી રહ્યા છેઃ ફોટો ડાઉનલોડ કરતા જ તેમા રહેલો માલવેર ફોનનો એક્સેસ મેળવવામાં સફળ રહે છેઃ ઓટો ડાઉનલોડનું ઓપ્શન ઓન હોય તો માલવેરના ભોગ આસાનીથી બની શકાય છે 9:49 AM IST
આગામી બે દિવસ દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ, ક્યાંક , વાવાઝોડા અને ગરમીનું જોખમ:IMDએ ચેતવણી જાહેર કરી : મધ્ય મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં ભારે વરસાદની સંભાવના:છત્તીસગઢમાં ભારે વરસાદ અને હિમાચલમાં કરા પડવાની સાથે વાવાઝોડાની શક્યતા: હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, મધ્યપ્રદેશ અને પંજાબમાં છૂટાછવાયા સ્થળોએ વાવાઝોડા સાથે ભારે પવન ફૂંકાઈ શકે : જાણો લેટેસ્ટ આગાહી 1:35 PM IST
ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિને વૈશ્વિક ગેમિંગ મેપ પર લાવતું સુરતના યુવા ઉદ્યમી જેમિશભાઈ લખાણીનું 'સ્કારફોલ' સ્ટાર્ટઅપ : વિદેશી જાયન્ટ્સને ટક્કર : દેશી લૂક ધરાવતા પાત્રો, ગુજરાતી પહેરવેશ અને સ્થાનિક પરિવેશ સાથેની 'સ્કારફોલ- ધ રોયલ કોમ્બેટ' ગેમને ૩૫ મિલિયન ડાઉનલોડ્સ મળ્યા : કેન્દ્ર સરકારની 'આત્મનિર્ભર ભારત એપ ઈનોવેશન ચેલેન્જ-૨૦૨૦'માં દ્વિતીય ક્રમ મેળવી ગુજરાતને ગૌરવ અપાવ્યું12:50 PM IST
પંચકુલામાં સાત લોકોએ આત્મહત્યા કરી:સુસાઇડ નોટથી ખુલ્યું રહસ્ય :મૃત્યુનું સાચું કારણ આવ્યું બહાર :મળતી હતી ધમકીઓ : વર્ષ 2007-2008માં પ્રવીણ મિત્તલનો પરિવાર દેહરાદૂનથી પંચકુલા શિફ્ટ થયો:અગાઉ પ્રવીણ મિત્તલે બેંકમાંથી લોન લઈને ભંગાર ફેક્ટરીનો વ્યવસાય શરૂ કર્યો હતો જેમાં તેમને કરોડો રૂપિયાનું નુકસાન થયું:પછી પ્રવીણે દેહરાદૂનમાંથી ફાઇનાન્સર્સ પાસેથી લોન લીધી અને ટૂર અને ટ્રાવેલનો વ્યવસાય શરૂ કર્યો, પરંતુ તે પણ કામ ન આવ્યું12:22 PM IST
દુનિયાના સૌથી શક્તિશાળી વ્યક્તિ ભારતમાં બિઝનેસ કરવા આવી રહ્યા છે : અંબાણી સાથે હાથ મિલાવ્યા... સેબી પાસેથી મંજૂરી મળીઃ કંપની ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસમાં પ્રવેશ કરી શકે છે :સેબીએ બ્લેકરોક અને જિયો ફાઇનાન્સ સર્વિસીસના સંયુક્ત સાહસ, જિયોબ્લેકરોક એસેટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડને ભારતમાં બિઝનેસ શરૂ કરવા માટે લીલીઝંડી આપી છે10:08 AM IST
આ બળાત્કાર નથી.. બંને વચ્ચે સંમતિથી સંબંધ હતો : લગ્ન માટે હાઇકોર્ટે આરોપીને જામીન : ઓડિશા હાઇકોર્ટે ૨૬ વર્ષીય બળાત્કારના આરોપીને ૨૨ વર્ર્ષની પીડિતા સાથે લગ્ન કરવા માટે એક મહિનાના વચગાળાના જામીન આપ્યા : જસ્ટિસે તેમના આદેશમાં કહ્યું છે કે સમાધાનની શકયતા, કૌટુંબિક સંમતિ અને બંનેના ભવિષ્યને ધ્યાનમાં રાખીને આરોપીને અસ્થાયી રૂપે મુક્ત કરવો યોગ્ય જણાયો છે10:04 AM IST
મહત્વના સમાચારો ફટાફટ વાંચી લ્યો12:08 PM IST
પંચકુલા આત્મહત્યા કેસ: એકસાથે સાત ચિતાઓ સળગી :દેવા હેઠળ દબાયેલા પરિવારનો દુ:ખદ અંત:પ્રત્યક્ષદર્શીએ કહી હૃદયદ્રાવક વાત : પંચકુલામાં દેવા હેઠળ દબાયેલા પરિવારના સાત સભ્યોએ ઝેર પીને આત્મહત્યા કરી: નીમજરાના સ્મશાનભૂમિમાં એક સાથે સાત ચિતાઓ પ્રગટાવી :પંચકુલા સેક્ટર 27 માં એક કારની અંદર પરિવારના સભ્યો મૃત હાલતમાં મળ્યા હતા11:23 PM IST
મધ્યપ્રદેશના ઉર્જા મંત્રી પ્રદ્યુમન સિંહ તોમરનો મોટો સંકલ્પ: કહ્યું ---ન તો ઘરે કે ન તો ગાડીમાં, હું ક્યાંય AC નહીં ચલાવું : તોમરે જૂન મહિનામાં એર કન્ડીશનરનો ઉપયોગ ન કરવાનો સંકલ્પ લીધો:પર્યાવરણનું રક્ષણ અને કાર્બન ઉત્સર્જન ઘટાડવાના ઉદ્દેશ્યથી આ પગલું લીધું :"સ્વચ્છ ભારત" અભિયાનને સમર્થન આપવાનો પ્રયાસ 12:53 AM IST
IPL 2025: જીતેશ શર્માની વિસ્ફોટક ૮૫* રનની કપ્તાની ઇનિંગ્સ સાથે RCB ક્વોલિફાયર-૧માં! લખનઉ સામે ૨૨૮ રનનો પહાડ જેવો લક્ષ્ય પાર પાડી ને 6 વિકિટ મેચ જીતી : રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો ઐતિહાસિક વિજય : એકાના સ્ટેડિયમમાં સૌથી મોટો રનચેઝ : સિઝનમાં સાતમી મેચ જીતી પંજાબ કિંગ્સ સામે ક્વોલિફાયર-૧માં સ્થાન મેળવ્યું12:00 AM IST
અમેરિકી દૂતાવાસોને વિદ્યાર્થી વિઝાની એપોઇન્ટમેન્ટ અટકાવવાનો આદેશ : સોશિયલ મીડિયા તપાસનો વ્યાપ વધારાશે : યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા નવી માર્ગદર્શિકા ન આવે ત્યાં સુધી વિશ્વભરના દૂતાવાસો અને કોન્સ્યુલેટ્સને વિદ્યાર્થી વિઝા માટે નવી એપોઇન્ટમેન્ટ રોકવા સૂચના : ટ્રમ્પ વહીવટીતંત્રનો વધુ એક આકરો નિર્ણય12:41 AM IST
અકિલા સોશ્યિલ મીડિયાભારતીય પાસપોર્ટના આધારે કુવેતમાં બાંગ્લાદેશી કરતો હતો નોકરી: લગ્ન કરવા આવ્યો અને પરત ફરતી વેળાએ ઝડપાયો : અમદાવાદ શહેર એસઓજીએ બિપ્લોબ હલદાર નામનાં બાંગ્લાદેશીની ધરપકડ કરી:મૂળ બાંગ્લાદેશનો વતની અને વર્ષોથી ભારતના બનાવટી દસ્તાવેજો બનાવી પશ્ચિમ બંગાળમાં વસવાટ કરતો અને ભારતનાં પાસપોર્ટ સાથે કુવેતમાં નોકરી કરતો હતો9:07 PM IST
ગુજરાતભરમાં આવતીકાલે 'ઓપરેશન શિલ્ડ' મોકડ્રિલ : સંભવિત હુમલા સામે નાગરિક સુરક્ષાની સજ્જતા ચકાસવા સાંજે ૫ વાગ્યે કવાયત યોજાશે! : 'ઓપરેશન સિંદૂર'ની ભવ્ય સફળતા બાદ ગૃહ મંત્રાલયની સૂચનાથી પશ્ચિમી સરહદી રાજ્યોમાં આયોજન : અધિક મુખ્ય સચિવ ડો. જયંતી રવિએ જિલ્લા કલેક્ટરો સાથે સમીક્ષા કરી સૂચનાઓ આપી5:53 PM IST
વર્તમાન વિધાનસભા કાર્યકાળમાં કુલ ૮ બેઠકોની પેટાચૂંટણી :જુઓ સંપૂર્ણ યાદી : સમજને હી નહિ દેતી સિયાસત હમકો સચ્ચાઇ, કભી ચેહરા નહિ મિલતા, કભી દર્પન નહિ મિલતા કોંગ્રેસના ૪ અને ૧ અપક્ષ ધારાસભ્યના રાજીનામાથી ખાલી પડેલ તથા કોંગ્રેસના ધારાસભ્ય સંસદમાં ચૂંટાવાથી ખાલી થયેલ બેઠક સહિત તમામ ૬ બેઠકો ભાજપે ખૂંચવીઃ વિસાવદર અને કડી બેઠક માટે તા. ૧૯ જુને ચૂંટણીઃ ભાજપ જો બન્ને બેઠકો જીતે તો એનું કુલ સંખ્યાબળ ૧૬૩ થશે11:30 AM IST
પાટણના જાખોત્રા ગામે દલિત આધેડની હત્યાની શંકા: અર્ધ સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો : પોલીસે શંકાના આધારે બે લોકોની ધરપકડ કરી : જીજ્ઞેશ મેવાણીએ સોશિયલ એક્સ ડિજિટલ મીડિયા પર આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરીને સરકારને પીડિત પરિવારને યોગ્ય વળતર અને ખેતીની જમીન આપવાની માગ કરી: તેમણે લોકોને ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ન્યાય માટે ઉમટી પડવા અપીલ કરી12:12 PM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળ્યા સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના નવા એર માર્શલ નગેશ કપૂર : ગુજરાતના રક્ષણની કમાન સંભાળી : ૩૮ વર્ષના બહોળા અનુભવી અને 'પરમ વિશિષ્ટ સેવા મેડલ' વિજેતા નગેશ કપૂરે ગાંધીનગર ખાતે SWAC નો કાર્યભાર સંભાળ્યા બાદ મુખ્યમંત્રી સાથે સૌજન્ય મુલાકાત કરી વાયુસેનાનું સ્મૃતિચિન્હ અર્પણ કર્યું2:35 PM IST
IPS બદલીઓ... રથયાત્રાના કારણે ફરી એક ઇન્ટરવેલ : IB વડા, cid વડા સહિત મહત્વના સ્થાનો ખાલી છતાં ગાંધીગરના પેટનું પાણી પણ હલતું નથી : દેશના વિશાળ બંદોબસ્ત પૈકીની રથયાત્રા માટે દોઢ માસ અગાઉ તૈયારીઓ થાય છે : અમદાવાદના સિનિયર સહિત અન્ય સ્થળની યાત્રાના પ્રવર્તમાન અધિકારીઓ ન બદલવાનો વણ લખ્યો નિયમ છે : આવતા માસે નિવળત્ત થતા રાજ્યના મુખ્ય પોલીસ વડાને એક્સ્ટેન્શન અપાઈ તેવી ચર્ચા જરૂર છે, આમ છતાં કેન્દ્રનેમોકલવાની કોઈ દરખાસ્તની તૈયારીઓ નથી4:03 PM IST
ગુજરાતનો 'પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ' મહાઅભિયાન : વિશ્વ પર્યાવરણ દિવસ પહેલા જ ૫.૭૦ લાખ કિલોથી વધુ પ્લાસ્ટિક કચરો એકત્ર : રાજ્યભરમાં ગુંજ્યો જનજાગૃતિનો નાદ! : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ૨૨ મેથી આરંભાયેલા 'ગ્લોબલ એન્ડ પ્લાસ્ટિક પોલ્યુશન' થીમ આધારિત અભિયાનમાં ૬૬ હજારથી વધુ નાગરિકો ૧૩૦૦ કાર્યક્રમોમાં સહભાગી : GPCB અને GEMI સહિત સરકારી વિભાગો મેદાને2:44 PM IST
પાટણના જાખોત્રા ગામે દલિત આધેડની હત્યાની શંકાઃ અર્ધ સળગેલી હાલતમાં મળતદેહ મળ્યોઃ પોલીસે શંકાના આધારે બે લોકોની ધરપકડ કરી : જીજ્ઞેશ મેવાણીએ સોશિયલ એક્સ ડિજિટલ મીડિયા પર આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરીને સરકારને પીડિત પરિવારને યોગ્ય વળતર અને ખેતીની જમીન આપવાની માગ કરીઃ તેમણે લોકોને ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ન્યાય માટે ઉમટી પડવા અપીલ કરી2:40 PM IST
કાન્સ ફેસ્ટિવલમાં ભારતીય સિનેમા માટે ઐતિહાસિક પ્રસંગ : મુળ રાજકોટના એવા બોલીવૂડના ફિલ્મ કલાકાર પ્રીત કામાણી અભિનીત ફિલ્મને સ્ટ્રેઇટ-૮ સ્પર્ધામાં સ્થાન : રાજકોટના યુવા દિગ્દર્શક નિહાર પાલવે દ્વારા લિખિત અને દિગ્દર્શિત કરાયેલ અને પ્રીત કામાણી દ્વારા અભિનીત હિન્દી ભાષામાં તૈયાર કરાયેલ શોર્ટ ફિલ્મ ‘ધ સ્ટ્રોમ, ધ કલેમ, ધ મડનેસ, ધ મેજીક' કાન્સ ફેસ્ટિવલ દરમ્યાન પ્રતિષ્ઠિત સ્ટ્રેઇટ-૮ સ્પર્ધામાં વૈશ્વિક સ્તરે ટોચની ૮ શોર્ટ ફિલ્મોમાં પસંદગી પામી છે3:37 PM IST
વળતર યોજનાના છેલ્લા ૩ દિ': મિલ્કત વેરાની ૧૯પ કરોડની આવક : વન ટાઇમ ઇનસ્ટોલમેન્ટ સ્કીમ યોજનામાં ર૧૧૭ કરદાતાઓએ લાભ લીધોઃ ૩૧ મેએ સ્કીમ પુર્ણઃ મિલ્કત વેરામાં ૧ જુન થી ૩૦ સુધી પ % થી ૧૦% ડીસ્કાઉન્ટ : રાજકોટના નાગરીકો બન્યા સ્માર્ટ : ર,૧૧,૬૪ર કરદાતાઓએ રૂા. ૧૩૦.૩૬ કરોડ ઓનલાઇન વેરો ભર્યો3:06 PM IST
સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત કડવા પાટીદારના ઉમા સારથી ફાઉન્ડેશન દ્વારા ‘પ્રીતનું પાનેતર-૨૦૨૫' સમૂહ લગ્ન : દરેક દીકરીને કરિયાવરમાં ચણિયાચોળી, ડ્રેસ, વુડન કબાટ, ટીપોય, ટી.વી., ફ્રીજ, ડબલ બેડ, ગાદલું સહિત ૯૬ ઘરવખરીની વસ્તુઓ આપવામાં આવીઃ જ્યોતિબેન ટીલવા : સમૂહ લગ્ન સામાજિક સમરસતા સ્થાપે છે અને સેવાકીય પ્રવળત્તિઓને પ્રોત્સાહન આપે છેઃ પુરષોત્તમભાઈ રૂપાલા3:53 PM IST
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવતીકાલે 'ઓપરેશન શિલ્ડ' મોકડ્રીલ : દુશ્મન હુમલા સામે નાગરિક સુરક્ષાની અગમચેતી તૈયારી! : એરફોર્સ સ્ટેશન દ્વારકા અને કોસ્ટ ગાર્ડ વાડીનારમાં સાંજે ૫ વાગ્યે મોકડ્રીલ : રાત્રે ૭.૪૫ થી ૮.૩૦ દરમિયાન 'બ્લેકઆઉટ' અને સાયરનનો અવાજ ગુંજશે : જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને સહયોગની અપીલ8:57 PM IST
ભાવનગરમાં યુવાનની ઘાતકી હત્યા 3:10 PM IST
આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન, જામનગરમા કાયચિકિત્સા વિભાગ દ્વારા વિશ્વ થાઈરોઈડ દિવસ નિમિતે હાઇપોથાયરોઇડિઝમના દર્દીઓ માટે નિ:શુલ્ક જાગૃતિ-ચિકિત્સા કેમ્પ : વજન વધવું, થાક લાગવો, સૂકી ત્વચા, વાળ ખરવા, અસામાન્ય માસિક ધર્મ, ઘોઘરો અવાજ, ચિંતા અને નિરાશા જેવા લક્ષણો જોવા મળે તો હાઇપોથાયરોઇડિઝમ હોવાની શકયતા વધું12:03 PM IST
ભુજમાં સગીરાને ડરાવી-ધમકાવીને તેની સાથે વારંવાર દુષ્કર્મ ગુજારવાના ચકચારી કેસમાં નખત્રાણાના મોહન રતનશી કોળી નામના આરોપીને અહીંની ખાસ અદાલતે ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી : બ્લેકમેલિંગ થકી આ આરોપી દ્વારા અનેક વખત વિવિધ જગ્યાઓએ દુષ્કર્મ આચરાયું હતું પીડિતાના પરિવાર દ્વારા ભુજ શહેર એ-ડિવિઝન પોલીસ મથકમાં ગત જુલાઈ ૨૦૨૪માં દાખલ થયેલા પોક્સોધારા સાથેના આ દુષ્કર્મ કેસની સુનાવણી અત્રેની ખાસ અદાલત સમક્ષ ન્યાયાધીશ જે.એ. ઠક્કર સમક્ષ થઈ'તી4:48 PM IST
જેતપુરમાં મળેલ માનવભૃણની પોલીસ તપાસમાં જબરા સેકસ રેકેટનો પર્દાફાશ : મહિલા સહિત ૯ ના નામ ખુલ્યા : કેટરર્સમાં સાથે કામ કરતો અખ્તર ડબગરે બે સગીરાનું પોતે શારીરિક શોષણ કરી અન્ય ગ્રાહકો અને મહિલા પાસે મોકલી દેહવ્યાપાર કરાવતો'તો પકડાયેલ અખ્તરના રીમાન્ડ પૂર્ણ : સેકસ રેકેટમાં હવે કોના નામ ખુલશે ? જેતપુર પંથકમાં એક જગ્યા જ ચર્ચા 1:34 PM IST
ઓમાનના ભયાનક દરિયામાં દેવભૂમિ દ્વારકાના સલાયા બંદરના માલવાહક જહાજ પર અજાણ્યા હુમલાખોરો દ્વારા સણસણતો કાળમુખો હુમલો કરવામાં આવ્યો, જેમાં જહાજ પર સવાર ૧ નિર્દોષ ભારતીય ખલાસીનું સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યું છે જ્યારે અન્ય ૧૩ ખલાસીઓનો દિલધડક રીતે ચમત્કારી બચાવ થતાં સમગ્ર ગુજરાત અને ખલાસી આલમમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ઉછળતા દરિયાના મોજાં વચ્ચે કાળમુખા હુમલાથી જહાજ પર સવાર ખલાસીઓમાં ભારે નાસભાગ અને અફડાતફડી: ૧ સાથીનું નજર સામે જ કરૂણ મોત થતાં અને ૧૩ જણા મોતના મુખમાંથી ઉગરી જતાં પીડિત પરિવારોના છાતીના પાટિયા બેસી ગયા5:53 PM IST
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા કાળમુખા અને રક્તરંજિત મહાયુદ્ધે અત્યંત ભયાનક રૂપ ધારણ કરી લીધું છે: અચાનક થયેલા આકાશમાંથી કાળમુખા મિસાઈલ ઝીંકવાના અને બોમ્બમારાના ખૌફનાક તાંડવમાં પૂરા ૩૧ લોકોના સ્થળ પર જ દર્દનાક મોત નિપજતાં અને અનેક લોકો લોહીલુહાણ થતાં સમગ્ર વૈશ્વિક સમુદાયમાં મચી ગઈ ભયાનક સનસનાટી : રહેણાંક વિસ્તારો અને ઈમારતો પર કાળ બનીને તૂટી પડી રશિયન મિસાઈલો: ચારેય બાજુ માનવ અંગોના વિખરાયેલા લોહીલુહાણ દ્રશ્યો જોઈને વિશ્વના મહાસત્તા નેતાઓના છાતીના પાટિયા બેસી ગયા5:52 PM IST
નેપાળ દેશમાં કુદરત જાણે રૂઠી હોય તેમ માત્ર અઢી મહિના જેટલા ટૂંકા સમયગાળામાં ત્રીજી મોટી અને કાળમુખી તબાહી મચી છે: ક્રક ગામ નજીક વિશાળ પર્વતનો મોટો હિસ્સો અચાનક કડડભૂસ થઈને ધરાશાયી થતાં પ્રચંડ ભૂસ્ખલન થતાં સમગ્ર એશિયા અને પડોશી દેશોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : પર્વત પરથી લાખો ટન કાટમાળ અને માટીના તોતિંગ થર ઘરો પર તૂટી પડતાં સર્જાયું કાળમુખું તાંડવ: ભયાનક અવાજો સાથે ધરતી ધ્રૂજી ઉઠતાં હિમાલયી ક્ષેત્રના ગ્રામજનોના છાતીના પાટિયા બેસી ગયા5:51 PM IST
આપણા સૂર્યમંડળની સીમાઓથી હજારો પ્રકાશવર્ષ દૂર આવેલા એક વિચિત્ર અને રહસ્યમય એક્સોપ્લેનેટ એટલે કે 'ટીઓઆઈ-૧૪૫૨ બી' પર વૈજ્ઞાનિકોના અત્યાધુનિક સંશોધનો દ્વારા પ્રવાહી સ્વરૂપમાં પાણી હોવાના ચોંકાવનારા અને અદ્ભુત પુરાવા મળી આવ્યા : પૃથ્વી સિવાય અન્ય કોઈ દુનિયા પર જીવનની શક્યતાઓને ઉજાગર કરતી આ ક્રાંતિકારી શોધ: અંતરિક્ષની આ મહાસાંકેતિક સચ્ચાઈ સામે આવતા જ ખગોળશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકોના છાતીના પાટિયા બેસી ગયા5:53 PM IST
અમેરિકા અને મધ્ય પૂર્વના યુદ્ધગ્રસ્ત રાજકારણમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સાથી દેશ ઈઝરાયલને અત્યાર સુધીનો સૌથી કાળમુખો આંચકો આપતાં દર વર્ષે આપવામાં આવતી ૪ અબજ ડૉલરની વાર્ષિક લશ્કરી મદદ કાયમ માટે બંધ કરવાનું સણસણાટ એલાન કરી દેતાં સમગ્ર આંતરરાષ્ટ્રીય જગતમાં મચી ગઈ ભયાનક સનસનાટી : મધ્ય પૂર્વના રણમેદાનમાં ચાલી રહેલા ભયાનક યુદ્ધ વચ્ચે અમેરિકાના આ આક્રમક નિર્ણાયક પ્રહારથી ઈઝરાયલના સંરક્ષણ મંત્રાલય અને વૈશ્વિક નેતાઓના છાતીના પાટિયા બેસી ગયા5:52 PM IST
આઇપીએલ 2025: એક ટીમ માટે 9000 રન, કોહલીએ T20 ક્રિકેટમાં એવો ઇતિહાસ રચ્યો કે તેની આજુબાજુ પણ કોઈ નથી: એક સિઝનમાં 600 થી વધુ રનનો રેકોર્ડ 5મી વખત : કિંગે તેની ઇનિંગનો 24મો રન બનાવતાની સાથે જ RCB માટે 9000 રન પૂરા કર્યા. T20 ફોર્મેટમાં એક જ ટીમ માટે 7000 થી વધુ રન બનાવનાર વિશ્વનો એકમાત્ર બેટ્સમેન4:26 PM IST





















































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી




























































































































































































































