તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th May 2025
મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા બે દિવસના ફ્રી સમર કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : આ સમર કેમ્પમાં નિરાલી ક્રિએશન ના ઓનર તેમજ ફેવિક્રીલ હોબી આઇડીયાઝ ના સર્ટિફાઇડ પ્રોફેશનલ આર્ટિસ્ટ નિમિષાબેન ખન્ના દ્વારા
1.ટાઇ એન્ડ ડાય 2.ફ્રિઝ મેગ્નેટ મેકિંગ, 3. કિ-ચેઈન મેકિંગ શીખવાડવામાં આવશે .આ માટેનો જરૂરી વસ્તુઓનો ખર્ચ ₹.350/- જેટલો થશે જે જે-તે સ્ટુડન્ટ એ આપવાનો રહેશે . બાકી ની તમામ વસ્તુઓ બનાવતા Free માં શીખવાડવામાં આવશે..
આ બધી વસ્તુઓ શીખીને બાળકો તેમજ મહિલાઓ આત્મનિર્ભર બને તેવો પ્રયાસ નિરાલી ક્રિએશન દ્વારા કરવામાં આવ્યો છે.
આ સમર કેમ્પ આગામી તારીખ 29- 30 મેના યોજાશે.
સ્થળ:- ઓમવવિમ,સરદાર બાગ સામે, સનાળા રોડ મોરબી
તારીખ 29- 30 મે, સમય – 3 થી 5
વયમયૉદા:—8 થી 65 વર્ષ
વધુ વિગત તેમજ રજીસ્ટ્રેશન માટે નીચેના નંબર પર સંપર્ક કરવો
મંજુબેન કાલરીયા–9825436180
પ્રીતિબેન દેસાઈ–9328970499
નિમિષાબેન ખન્ના–9427270069
(6:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
