તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th May 2025
અકિલા ન્યુઝ : રાજકોટ-વૃધ્ધાના વાયરલ વિડીયોનો મામલો, વૃદ્ધા વિજયાબેન ભંડેરી આવ્યા મિડીયા સામેવિજયાબેને આપ્યું નિવેદન, મારી સાથે પુત્રવધુએ અયોગ્ય વર્તન કર્યું હતું, મને ઢોર માર માર્યો હતો મને પુત્રવધુએ કીધું ઘરેથી નીકળી જા, મારો પુત્ર મને ઘરે લાવ્યો હતો. વહિવટી અધિકારીઓ આવ્યા અને મારી પુત્રવધુએ મારી પાસે માફી માંગી લીધી છે, હવે કંઇ વાધો નથી. : જુઓ વિડીયો

(7:52 PM IST)










