તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th May 2025
સેબીના પૂર્વ વડા માધવી પુરી બુચને ક્લીનચીટ મળી ગઈ: લોકપાલે બુચને ક્લીનચીટ આપી દીધી: બુચ પર ભ્રષ્ટાચારનો આરોપ હતો. લોકપાલે આ આરોપને પાયાવિહોણો અને અપ્રમાણિક ગણાવ્યો.

(8:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
