તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th May 2025
અકિલા ન્યુઝ : રાજકોટ મહિલા તબીબ એન્જલ મોલીયાના આપઘાતનો મામલો, લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગુનાહિત ઇતિહાસ ધરાવનારી વાંદરી ગેંગના ચાર સભ્યોને ઝડપી લીધા, મોલીયા દંપતી 1 કિલો સોનું 5 લાખમાં મેળવવા જતા છેતરાયા હતા, છેતરાયાના અહેસાસથી અને સમાજમાં બદનામ થવાના ડરથી એન્જલ મોલીયાએ આપઘાત કર્યો હોઈ શકે છે : એસીપી બી.જે ચૌધરી:જુઓ વિડીયો

(6:21 PM IST)










