તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 29th May 2025
પ્રધાનમંત્રી મોદી આજે અને કાલે ચાર રાજ્યોના પ્રવાસે રહેશે. સિક્કિમના ૫૦ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે.તેઓ અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન પણ કરશે. તેઓ બંગાળના અલીપુરદુઆરમાં એક જાહેર સભાને પણ સંબોધિત કરશે

(1:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
