News of Wednesday, 28th May 2025
ગોંડલ માર્કેટયાર્ડમાં સફરજનની ભારે આવક એક મણનો 3000 સુધી ભાવ બોલાયો
દર વર્ષે સિઝન મુજબ ફળોના ભાવમાં વધઘટ : ઉત્પાદનના આધારે તેના ભાવ નક્કી કરવામાં આવતા હોય છે

ગોંડલ તા.૨૮ : ગોંડલ માર્કેટયાર્ડમાં સફરજનનો ભાવ 3000 સુધી બોલાયો છે. દર વર્ષે સિઝન મુજબ ફળોના ભાવમાં વધઘટ થતી જોવા મળતી હોય છે. આજે આપણે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ફળના ભાવ વિશે જાણીશું.
વર્ષ દરમિયાન સિઝન પ્રમાણે ફળોની આવક અને ઉત્પાદનના આધારે તેના ભાવ નક્કી કરવામાં આવતા હોય છે. જેમાં ખાસ કરીને ઉનાળાની સિઝન દરમિયાન ફળોના ભાવમાં ફેરફાર થતા હોય છે. આજે અમે તમને ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના ફળના ભાવ વિશેની માહિતી આપીશું.
ગોંડલ માર્કેટિંગયાર્ડના ફળોના ભાવ
ફળ નીચો ભાવ ઉચો ભાવ
દાડમ 300 800
સફરજન 2000 4000
ચીકુ 300 500
કેળા 420 580
સંતરા 2000 3000
ક્મલમ 1600 2000
ગુલાબ 4000 5000
બદામ કેરી 400 900
હાફુસ કેરી 500 1000
રાજાપુરી કેરી 800 1000
અનાનસ 400 600
RAVNA 1000 1800
મોસંબી 400 500
દ્રાક્ષ 1400 1600
કેસર કેરી 800 1800
આલુચા 500 1200
તોતાપુરી કેરી 400 500
(4:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
