તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th May 2025
ચીફ કમિશનર ઓફ સ્ટેટ ટેક્ષ રાજીવ ટોપનોનો જન્મદિન

રાજકોટ : રાજય કક્ષાના મુખ્ય કમિશનર શ્રી રાજીવ ટોપનોનો જન્મ તા. ર૮ મે ૧૯૭૪ ના દિવસે થયેલ. આજે બાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ ઝારખંડના વતની અને ૧૯૯૬ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. ભૂતકાળમાં ભરૂચ જિલ્લા કલેકટર, વિશ્વ બેંકના વહીવટી નિયામકના સિનિયર સલાહકાર, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના અંગત સચિવ વગેરે પદ પર રહી ચૂકયા છે. ફોન નં. ૦૭૯ ર૬પ૮૧૯ર૯, મો. ૯૦૧૩૯ ૯૦૦રર અમદાવાદ
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
