<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th May 2025

રાજયમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ ગોંડલ માર્કેટ યાર્ડમા 1421 રૂપિયા સુધી બોલાયો: જાણો 20 યાર્ડમાં શું રહ્યો ભાવ

ગુજરાતના 20 માર્કેટ યાર્ડમાં કુલ 559.87 ટન મગફળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતના 20 માર્કેટ યાર્ડમાં કુલ 559.87 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ જેતપુર માર્કેટ યાર્ડમા 1421 રૂપિયા બોલાયો હતો. રાજકોટમાં મગફળીનો ઉંચો ભાવ 1210 રુ. અને નીચો ભાવ 970 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય ભાવનગરમાં 1375 રૂ., જામનગરમાં 1370 રૂ., જેતપુરમાં 1361 રૂ., કાલાવડમાં 1325 રૂ., હિંમતનગરમાં 1250 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 559.87 ટન મગફળીની આવક થઇ છે.

(7:56 PM IST)