Gujarati News

Gujarati News

લીમડાનાં પાન કેન્સરથી લઇને ડાયાબિટીસ જેવી બીમારીમાં ગુણકારી: દરરોજ સવારે ઉઠીને ખાલી પેટે ૫-૬ લીમડાના પાન ખાઈ જાવઃ નખમાં પણ રોગ નહિં રહે : લીમડાના પાન નેચરલ બ્યુટી ટોનિકની જેમ કામ કરે છે, ચામડીમાં ડાઘ - ધબ્બા અને ખીલ હોય કે કોઈપણ ચામડીના રોગ હોય લીમડાના પાનને ક્રશ કરી લગાવવાથી ચામડીના રોગો પણ દૂર થાય : ખાલી પેટે લીમડાના પાન ચાવવાથી તમારા શરીરનું બ્લડ સુગર કંટ્રોલમાં રહેઃ જો તમને ડાયાબીટીસ નથી તો પણ ભવિષ્યમાં થવાની શકયતા ઓછી રહે : ડાયાબીટીસના દર્દીઓ માટે લીમડા પાનનું જ્યુસ પણ ફાયદાકારક : લીમડાના પાનમાં વિશેષ એન્ટીઓકિસડેન્ટસ હોય, જે શરીરમાં કેન્સર સેલ્સને વધતા અટકાવે : કેન્સર જેવી જીવલેણ બિમારીથી પણ બચી શકાય.. access_time 3:58 pm IST