Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

વલસાડ જિલ્લામાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ: છેલ્લા અડધા કલાકથી વરસાદ ચાલુ

વલસાડ જિલ્લામાં અનેક જગ્યાએ ધોધમાર વરસાદ વર્ષી રહ્યૌ છે ભારે પવન અને ભારે વરસાદ છેલ્લી 30 મિનીટ થી વર્ષી રહ્યૌ છે

(9:57 pm IST)
  • ફેસબુકના ભારતના વડા સુપ્રીમમાં દોડ્યા - કાલે સુનાવણી : દિલ્હી વિધાનસભા પેનલ દ્વારા પોતાની સમક્ષ જાજર થવા અંગેની નોટિસ સામે ફેઈસ બુકના ભારતના વડા સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે, અને આ હુંકમ સામે સ્ટે માગ્યો છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજય કિશન કૌલની અધ્યક્ષતામાં ત્રણ જજોની બેન્ચ આવતીકાલે બુધવારે આ અંગે સુનાવણી કરશે. access_time 12:01 am IST

  • મુંબઈ મહાપાલિકામાં વિરોધ પક્ષના નેતા તરીકે નિમણુંક આપવા ભાજપ લીડર પ્રભાકર શિંદેની માંગણી : કોર્પોરેટરની સંખ્યા બાબતે શિવસેના પછી ભાજપ બીજા ક્રમની પાર્ટી : કોંગ્રેસ ત્રીજા ક્રમે હોવા છતાં તેના કોર્પોરેટર વિરોધ પક્ષના નેતા ન બની શકે : હાઇકોર્ટમાં ભાજપ લીડરે કરેલી પિટિશન નામંજૂર : કોંગ્રેસના કોર્પોરેટર રવિ રાજા વિરોધ પક્ષના નેતા તરીકે ચાલુ રહેશે access_time 1:47 pm IST

  • બનાસકાંઠાની ગઢ ગ્રામપંચાયત દ્વારા 10 દિવસનું લોકડાઉન: તા,22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી લોકડાઉન જાહેર access_time 7:22 pm IST