Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

બાર કાઉન્સીલમાં કો.ઓપ્ટ મેમ્બર તરીકે નિમણૂક

નડિયાદ : ખેડા જિલ્લાના ભાજપ પૂર્વ પ્રમુખ અને સિનિયર એડવોકેટ સુરેશભાઇ ભટ્ટની બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના કો.ઓપ્ટ.મેમ્બર તરીકે નિમણુક કરવામાં આવતા નડિયાદ બાર એસોશીએશનમાં આનંદની લાગણી વ્યાપી ગઇ હતી.

(11:55 am IST)