Gujarati News

Gujarati News

  • ભારે વરસાદની શકાયતા :અત્યારે સાંજે ૬ વાગે લેવાયેલ લેઇટેસ્ટ ઇન્સેટ તસવીરમાં સૌરાષ્ટ્ર કચ્છ ઉપર ભય સર્જે તેવા વાદળા ના ગંજ જોવા મળે છે.. આજે અને રાત્રે કચ્છ, જામનગર સહિત અતિ ભારે વરસાદની સંભાવના. access_time 8:01 pm IST

  • નજરકેદમાં રાખેલા જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મેહબૂબા મુફ્તીને મળી શકશે તેમની પુત્રી ઇલતીજા મુફ્તી : ચેન્નાઇ સ્થિત ઇલતીજા ગમે ત્યારે શ્રીનગર જઈ માતાને મળી શકશે : સુપ્રીમ કોર્ટની પરવાનગી access_time 12:32 pm IST

  • US Open:ફેડરરે સારી શરૂઆત બાદ કવાર્ટર ફાઇનલમાં હાર્યો : US Openમાં એક પછી એક અપસેટ જોવા મળી રહ્યા છેઃ યુએસ ઓપન ટાઇટલ જીતવા માટે પ્રબળ દાવેદાર ગણાતા અને ટેનિસ દિગ્ગજ રોજર ફેડરર હારી જતા ટુર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છેઃ ફેડરરે મેચની શરૂઆતમાં સર્વિસ ગેમથી દિમિત્રોવને તોડ્યો હતો access_time 11:19 am IST