Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

અમદાવાદના એસજી હાઈવે પર કાર ખાડામાં ફસાઈ : તંત્રના વાંકે વાહન ચાલકો પરેશાન

કારમાં સવાર બંને યુવતીઓને સામાન્ય ઇજા

અમદાવાદમાં તંત્રની બેદરકારીના કારણે અમદાવાદમાં એસજી હાઇવે પર કાર ખાડામાં ફસાઈ ગઈ હતી. કર્ણાવતી ક્લબની સામે સર્વિસ રોડ પર એક કાર ખાડામાં ઘુસી ગઈ હતી . કારમાં સવાર બંને યુવતીઓને સામાન્ય ઈજાઓ થઈ હતી. ઘટના બાદ સ્થાનિક લોકોએ કાર બહાર કાઢવામાં મદદ કરી.હતી 

(12:50 am IST)