Gujarati News

Gujarati News

  • રાજકોટ થી જામનગર રોડ ઉપર આવેલ ધ્રોલ નજીક જાયવા ખાતે ધોધમાર ૫ ઈંચ વરસાદ : ખેતરોમાં પાણી ભરાયા : નદી બે કાંઠે વહી રહી છે access_time 5:41 pm IST

  • US Open:ફેડરરે સારી શરૂઆત બાદ કવાર્ટર ફાઇનલમાં હાર્યો : US Openમાં એક પછી એક અપસેટ જોવા મળી રહ્યા છેઃ યુએસ ઓપન ટાઇટલ જીતવા માટે પ્રબળ દાવેદાર ગણાતા અને ટેનિસ દિગ્ગજ રોજર ફેડરર હારી જતા ટુર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છેઃ ફેડરરે મેચની શરૂઆતમાં સર્વિસ ગેમથી દિમિત્રોવને તોડ્યો હતો access_time 11:19 am IST

  • સોના ચાંદીના વાયદામાં મોટું ગાબડું : એમસીએક્સમાં સોનાના ભાવમાં 900નો કડાકો : 10 ગ્રામના 39 હજાર બોલાયા :ચાંદીમાં 2000નું તોતિંગ ગાબડું : કિલોના 2000 ઘટીને 49500 થયા: સ્થાનિક બજારમાં નવા રેકોર્ડ બનાવ્યા બાદ સોનું તૂટ્યું : ચાંદીમાં પણ વેચવાલીના દબાણે ભાવ ગગડ્યા access_time 12:11 am IST