Gujarati News

Gujarati News

-શુભેચ્છા: access_time 4:12 pm IST

  • ઘરમાં યુવક સૂતો હોવા છતાં લોન વસૂલવા મકાનને મારી દીધું તાળું : લોન નહિ ચૂકવવા મામલે ફરીદાબાદમાં બેંકે ઘરને સીલ કરી દીધું ;અંદર મકાન માલિકનો પુત્ર સૂતો હોવા છતાં બેન્કની કઠોર કાર્યવાહી : 24 કલાક સુધી યુવક રહયો ઘરમાં બંધ access_time 1:14 am IST

  • રાજકોટ થી જામનગર રોડ ઉપર આવેલ ધ્રોલ નજીક જાયવા ખાતે ધોધમાર ૫ ઈંચ વરસાદ : ખેતરોમાં પાણી ભરાયા : નદી બે કાંઠે વહી રહી છે access_time 5:41 pm IST

  • US Open:ફેડરરે સારી શરૂઆત બાદ કવાર્ટર ફાઇનલમાં હાર્યો : US Openમાં એક પછી એક અપસેટ જોવા મળી રહ્યા છેઃ યુએસ ઓપન ટાઇટલ જીતવા માટે પ્રબળ દાવેદાર ગણાતા અને ટેનિસ દિગ્ગજ રોજર ફેડરર હારી જતા ટુર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છેઃ ફેડરરે મેચની શરૂઆતમાં સર્વિસ ગેમથી દિમિત્રોવને તોડ્યો હતો access_time 11:19 am IST