Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

અંબાજી ગબ્બર પર માઇભક્તની અચાનક તબિયત લથડી : આરોગ્ય વિભાગ અને અંબાજી મંદિર દ્વારા મોકડ્રીલ યોજાઈ

ઝડપી સારવાર આપી શકાય માટે અંબાજી 108 ,આરોગ્ય વિભાગ અને અંબાજી મંદિર દ્વારા મોકડ્રિલ

 

અંબાજી : યાત્રધામ અંબાજીમાં ભાદરવી મહા મેળા અગાઉ કોઈ માઇ ભક્ત ને અચાનક તબિયત લથડે તો કઈ રીતે ઝડપી સારવાર આપી શકાય તે માટે મોકડરીલ યોજાઈ હતી  અંબાજી 108, આરોગ્ય વિભાગ અને અંબાજી મંદિર ના ઉપક્રમે મોકડ્રીલ ગબ્બર પર્વત ઉપર યોજાઈ હતી.

(11:34 pm IST)