<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

પ્રાકૃતિક ખેતી વધશે તો પાણી-પર્યાવરણની બચત થશે : આચાર્ય દેવવ્રતજી : સિદસરમાં વેણુ કાંઠે હજારો દિવડાઓ-મશાલની સહષાદિપ આરતીઃ ગંગા ઘાટ જેવા દૃશ્‍યો સર્જાયાઃ ઉમીયાધામ સિદસર મહોત્‍સવમાં રાજયપાલની ઉપસ્‍થિતીમાં કળષિ સંમેલન યોજાયું :વેણું નદીમાં લેસર શો દ્વારા માં ઉમીયા પ્રાગટયની ગાથા દર્શાવાઈ : હજારો પાટીદારો મહા આરતીમાં જોડાયા : યુવાનોએ આત્‍મ વિશ્વાસ વધારવા માટે અનુભવ વધારવો પડશે : ધીરજ અને આત્‍મવિશ્વાસ થકી સફળતા હાંસલ થાય : જય વસાવડા : અનુભવ થકી આત્‍મ વિશ્વાસ દ્વારા જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા યુવા સંમેલનમાં જય વસાવડાની હાકલઃ મહોત્‍સવમાં પ્રથમ દિવસે ૪૪ કરોડથી વધુ રકમનું દાન : ઉમીયા સમળધ્‍ધિ યોજના-૩ માં દાતાઓ વરસી પડયાઃ માનવજીવન ટકાવી રાખવા પ્રાકળતિક ખેતી જરૂરીઃ પરસોતમભાઈ રૂપાલા : ખેતી સાથે જોડાયેલા પાટીદાર સમાજે કૃષિ ક્ષેત્રે અનેક ક્રાંતિઓ સર્જી છે : રાઘવજીભાઇ પટેલ 3:34 PM IST

અર્થપૂર્ણ સિનેમાની અવિરત ખોજ કરનાર ‘શ્‍યામ બેનેગલ' : નવાઈની વાત તો એ છે કે શ્‍યામ બેનેગલે ફિલ્‍મ મેકિંગનો કોઈ વિશેષ અભ્‍યાસ કર્યો નહોતો! : મુંબઈ આવ્‍યા બાદ એડ એજન્‍સીમાં કોપીરાઈટર તરીકે કામ કર્યું. ;તેમણે તેમની પ્રથમ ડોક્‍યુમેન્‍ટરી ફિલ્‍મ ગુજરાતી ભાષામાં- ‘ઘેર બેઠાં ગંગા' (૧૯૬૨) બનાવી હતી. ; શ્‍યામ બેનેગલની બીજી ખાસિયત એ કે તેમણે કદી મોટા મનાતા કલાકારોને લીધા નહીં પણ તેમની ફિલ્‍મોમાં કામ કરીને કલાકારો મોટા થયા. ;૫૦ વર્ષમાં તેમણે ૨૪ ફીચર ફિલ્‍મ બનાવી તેમાંથી એક પણ ફિલ્‍મ બ્‍લોક બસ્‍ટર કે સુપરહીટ નહોતી છતાં શ્‍યામ બેનેગલને દિગ્‍ગજ ડિરેક્‍ટર ગણાય છે. ;શ્‍યામ બેનેગલ ચેખોવ, ટોલ્‍સટોય, ઓ હેનરી, મૌપાસાઅ વગેરે જેવા અનેક લેખકોની વાર્તાઓને નાના પડદા પર લાવ્‍યાં હતાં. : સિનેમા રહેશે ત્‍યાં સુધી શ્‍યામ બેનેગલ સ્‍મૃતિમાં રહેશે2:50 PM IST