News of Thursday, 26th December 2024
દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં કોલ્ડ વેવનો પ્રકોપ યથાવત ચાલુ
દિલ્હીમાં વરસાદની આગાહી, ગાઢ ધુમ્મસ: ઉત્તર ભારતના પહાડો ઉપર હિમવર્ષા ચાલુ

પાટનગર દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં કોલ્ડ વેવનો પ્રકોપ ચાલુ છે, હવામાન ખાતાએ આજે દિલ્હીમાં વરસાદની આગાહી કરી છે તો ઉત્તર ભારતના પહાડો ઉપર હિમવર્ષા ચાલુ છે. દિલ્હીમાં કેટલાક ભાગોમાં ભારે ધુમ્મસ છવાયું છે, તાપમાન ૭ ડિગ્રીએ આવી ગયેલ, વધુ ગાઢ ધુમ્મસની આગાહી
(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
