News of Thursday, 26th December 2024
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધનથી શોકની લહેર :7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર
મનમોહન સિંહના નિધનથી દેશભરમાં શોક: દુઃખની ઘડીમાં કેન્દ્ર સરકાર દ્વારા 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો :પૂર્વ વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ આપવા સવારે 11 વાગ્યે કેબિનેટની બેઠક

નવી દિલ્હી : પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે દિલ્હીની AIIMSમાં નિધન થયું હતું. મનમોહન સિંહના નિધનથી દેશભરમાં શોકની લહેર છે. આ દુઃખની ઘડીમાં કેન્દ્ર સરકાર દ્વારા 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. પૂર્વ વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ આપવા માટે શુક્રવારે સવારે 11 વાગ્યે કેબિનેટની બેઠક થશે.
(11:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
