તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 26th December 2024
માવઠાની આગાહી વચ્ચે પૂર્વ અમદાવાદના કેટલાક વિસ્તારમાં વરસ્યા વરસાદી છાંટા
સાંજે પૂર્વ વિસ્તાર ઈસનપુર, મણિનગર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદી છાંટા વરસ્યા

અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા વરસ્યા હતા. હવામાન વિભાગે, ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે. આજે અમદાવાદ પૂર્વના કેટલાક વિસ્તારોમાં પડ્યા વરસાદી છાંટા પડ્યા હતા. પૂર્વ વિસ્તાર ઈસનપુર, મણિનગર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદી છાંટા વરસ્યા હતા
(7:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
