<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th December 2024

સપા પ્રમુખ અખિલેશ યાદવે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને તેમના નિધન પર શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, સત્યવાદી અને સૌમ્ય વ્યક્તિત્વ ધરાવતા મહાન અર્થશાસ્ત્રી પૂર્વ પીએમ મનમોહન સિંહનું નિધન એક આંતરરાષ્ટ્રીય નુકસાન છે. તેમને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ.

(1:13 AM IST)