Gujarati News

Gujarati News

  • ઝારખંડ સરકારનો મોટો નિર્ણંય : મુખ્યમંત્રી હેમંત સોરેને 3000 લોકો પર લાગેલો રાષ્ટ્ર દ્રોહનો આરોપ પાછો ખેંચ્યો : દોષી અધિકારીઓ પર થશે કાર્યવાહી : ધનબાદ જિલ્લાના ત્રણ હજાર લોકો સામે રાષ્ટ્રદ્રોહનો આરોપ પડતો મુકવા મુખ્યમંત્રીએ જાહેરાત કરી: આ લોકો પર નાગરિકતા સંશોધન કાયદાના વિરોધ માટે આ મામલો ઘનબાદના એક સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો : મુખ્યમંત્રી હેમંત સોરેને જનતાને કાયદો વ્યવસ્થા જાળવવામાં મદદરૂપ થવાની અપીલ કરી access_time 11:56 pm IST

  • નિર્ભયા કાંડમાં વધુ એક દોષીએ સુપ્રીમકોર્ટમાં દાખલ કરી ક્યુરેટિવ અરજી : નિર્ભયાકાંડના બીજા દોષિત મુકેશકુમારે સુપ્રીમકોર્ટમાં ક્યુરેટિવ અરજી દાખલ કરી : અરજી મારફત ફાંસીની સજાને પડકારી છે : આ પહેલા એક દોષી વિનય શર્માએ પણ સુપ્રીમકોર્ટમાં ક્યુરેટિવ અરજી કરી હતી access_time 1:08 am IST

  • રાજસ્થાનમાં ગાઢ ધુમ્મસઃ બસ-કાર અથડાતા ૭ મોતઃ રાજસ્થાનના ચુરૂમાં બસ અને કાર વચ્ચે અકસ્માતઃ ૭ના ઘટનાસ્થળે મોતઃ ધુમ્મસના કારણે ખાનગી બસ -કાર વચ્ચે અકસ્માત access_time 11:29 am IST